Advertisement - Remove

સેવાઓ - Example Sentences

Popularity:
sēvā'ō  sevaao
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં આપેલી ઉલ્લેખનીય સેવાઓ માટે પ્રોફેસર યશપાલને પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સહિત અનેક પ્રતિષ્ઠિત સમ્માનો અર્પણ કરાયા.
For his exemplary services in the field of Science and Technology, Professor Yash Pal was honored with several prestigious awards including the Padma Bhushan and Padma Vibhushan.
ચોખ્ખા ખર્ચનો કોન્ટ્રાક્ટ – પ્રદાન કરવામાં આવેલી સેવાઓ બદલ ઓપરેટર સંપૂર્ણ આવક મેળવે છે.
Net Cost Contract: Operator collects the complete revenue generated for the services provided.
તેમના નિધનથી દેશે સામાજિક જીવનમાં એક પ્રસિદ્ધ વ્યક્તિ એવા દિગ્ગજ સાંસદને ગુમાવ્યા છે જેમણે મણિપુર અને દેશ પ્રત્યે કરાયેલી તેમની સેવાઓ માટે હંમેશા યાદ કરાશે.
In his passing away, the nation has lost a well known public figure and a veteran Parliamentarian whose services to the State of Manipur and the nation shall always be remembered.
આજ પ્રકારે ‘ન્યૂ ઈન્ડિયા 2022’ બનાવવા માટે વિવિધ સેવાઓ જેવી કે ગુણવત્તા યુક્ત શિક્ષણ સુધી પહોંચ, પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસ, સ્વાસ્થ્ય સેવા, સ્વચ્છતા, ખુલ્લામાં શૌચ થી મુક્ત શહેર અને ગામ, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નાગરિકોની સુરક્ષા અને રક્ષા વગેરે વિવિધ સેવાઓ પર ભાર અપાશે.
Similarly, to build New India 2022, emphasis has to be given on various services viz. access to quality education, training and skill development, healthcare, cleanliness, open-defecation free cities and villages, pollution free environment, safety and security of citizens, etc.
ડિજિટલ ઈન્ડિયા વિશ્વનો સૌથી મોટો ટેકનોલોજી આધારિત પરિવર્તનકારી કાર્યક્રમ છે, જે અમારા નાગરિકો માટે ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ બનાવવાનો માર્ગ ખોલે છે.
"Digital India" is the world's largest, technology-led transformative programme which is paving the way for our citizens to avail digital services.
Advertisement - Remove
નિર્માણ કામગીરી: વસાહતો, હાઉસિંગ, બિલ્ટ-અપ માળખાગત સુવિધા અને રિયલ એસ્ટેટ બ્રોકિંગ સેવાઓ તે સ્પષ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે કે રિયલ-એસ્ટેટ બ્રોકિંગ સર્વિસ એ રિયલ એસ્ટેટ બિઝનેસ નહીં ગણાય અને એટલે સ્વચલિત રૂટ હેઠળ 100 ટકા એફડીઆઇ મેળવવાને પાત્ર છે.
Construction Development: Townships, Housing, Built-up Infrastructure and Real Estate Broking Services It has been decided to clarify that real-estate broking service does not amount to real estate business and is therefore, eligible for 100 FDI under automatic route.
પીએમએસએમએ કાર્યક્રમ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી ડોક્ટરો અને મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સેવાઓ આપવા માટે વચનબદ્ધ ખાનગી ક્ષેત્રનાં ડોક્ટરોની મદદથી એક કરોડના સ્તરને પાર કરી ચૂક્યો છે.’
For example, Dr Pooja Upadhyay, a well-known gynecologist of Raipur turned down the travel support offered by the government and, instead, travelled all the way to Narayanpur, a remote left-wing affected district at her own expense to provide services under PMSMA.
મોટા ભાગના રાજ્યોમાં જે સેવાઓ છે તેમાં વેપાર, હોટલ અને રેસ્ટોરન્ટ મુખ્ય છે ત્યાર પછી રીયલ એસ્ટેટ, આવાસીય માલિકી અને વ્યવસાય સેવાઓનો સમાવેશ થાય છે.
The major services in most of the States are trade, hotels and restaurants, followed by real estate, ownership of dwellings and business services.
આ સ્વાસથ્ય કેન્દ્રો બિનચેપી રોગો અને માતૃત્વ તથા બાળકોનાં સ્વાસ્થ્ય માટેની સેવાઓ સહિત વ્યાપક સ્વાસ્થ્ય દેખરેખ ઉપલબ્ધ કરાવશે.
These centres will provide comprehensive health care, including for non-communicable diseases and maternal and child health services.
ભારતીય ડાક વર્ષો થી નાગરિકોને વિવિધ સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. તેમાં ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ડાક સુવિધાઓ, દેશ અને વિદેશમાં પૈસા મોકલવાની સુવિધા, નાની બચત, ડાક ટિકિટ સંગ્રહ, જીવન વીમા, છૂટક સેવાઓ અને બીલ ચૂકવણી વગેરેનો સમાવેશ છે. ભારતીય ડાક દ્વારા નાગરિકોને વિવિધ સુવિધાઓ પ્રદાન કરવાના કારણે આ સંબંધમાં તેમની પ્રતિક્રિયા જાણવી જરૂરી છે.
Over the years, it has evolved by providing varied services to Indian Citizenry in terms of Mail Services (both domestic and international), Money remittances (both domestic and international), Small Savings, Philately, Securing lives, Retail Services and Bill Payments etc.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading