Advertisement - Remove

સેવાઓ - Example Sentences

Popularity:
sēvā'ō  sevaao
આ અંતર્ગત સેવાઓ વસ્તુઓનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
Embedded services are substantial part of 'Goods' as well.
મારા તરફથી આપ સૌને ઉત્તમ સેવાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પણ છે.
I congratulate all of you for rendering an excellent service and I also convey my best wishes to all of you for your future.
તેમણે કહ્યું કે વર્ષ 2031 સુધીમાં શહેરી વસતિની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને હાલની શહેરી વસતિના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે શહેરી માળખાગત સુવિધાઓ અને સેવાઓ માટે ઓછામાં ઓછા 640.2 અબજ ડોલરની જરૂરિયાત છે.
He said that total investments of at least 640.2 billion are needed for urban infrastructure and services until 2031 to meet the needs of the growing urban population and improve the standard of living of the existing urban population.
અસરો: બ્રાન્ચ પોસ્ટ ઓફિસો એ ગામડાઓમાં સંચાર અને નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટેનો આધાર છે અને તે દુર-સુદૂરના વિસ્તારોમાં આવેલી છે.
Impact: The Branch Post Offices are the fulcrum for provision of Communications and financial services in the village and are located in remote areas.
પાર્શ્વભૂમિકા: ટપાલ વિભાગમાં વધારાની વિભાગીય વ્યવસ્થાને 150 વર્ષથી વધુ સમય પહેલા સ્થાપવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પાયાની, આર્થિક અને અસરકારક ટપાલ સેવાઓ પૂરો પાડવાનો હતો કે જ્યાં પૂર્ણ સમયના નિયમિત કર્મચારીઓની કોઈ જોગવાઈ કરવામાં નહોતી આવી.
Background: The Extra Departmental system in the Department of Posts was established more than150 years ago to provide basic, economical and efficient postal services in the rural areas where there was no justification for engaging full time regular employees.
Advertisement - Remove
સમુદાયોના 1.8 લાખથી વધુ લોકોને તાલિમ આપવામાં આવી છે. અને તેમની હિસાબોની જાળવણી, તાલિમ અને ક્ષમતા નિર્માણ, નાણાંકિય સેવાઓ વગેરે જેવા વિવિધ વિષયો પર સામુદાયિક સંસ્થાઓને સહયોગ પૂરો પાડવા માટે નિમણુંક કરવામાં આવી છે.
More than 1.8 lakh community members have been trained and deployed to provide support to the community institutions in a variety of themes, such as bookkeeping, training and capacity building, financial services etc.
એલઆઇસીને બેંકની 1,16 શાખાઓનાં નેટવર્ક મારફતે (એટલે કે બેંક દ્વારા વીમા ઉત્પાદનોનું વેચાણ) વીમા સેવાઓ વેચવાનો લાભ મળશે.
selling of insurance products by bank) through the bank's network of 1,916 branches, besides access to bank's cash management services.
સરકારની મોટા ભાગની સેવાઓ હવે ઓનલાઈન છે, મોબાઈલ ફોન પર છે.
Most of the government services are now online and available on mobile phones.
અમે આ નાનકડા વિમાનમથક માટે આશરે 125 કરોડ રૂપિયાનો ખર્ચ કરીનેઆ વિમાનમથકનું વિસ્તૃતીકરણ કર્યું છે. તેઝુ એરપોર્ટ અરુણાચલના લોકોને સેવાઓ આપવા માટે તૈયાર છે, ઉડાન યોજના સસ્તી ફ્લાઈટના માધ્યમથી લોકોને ફાયદો કરાવશે.
We expanded the airport by spending around Rs 125 crore for this small airport. Tezu airport is ready to give services to the people of Arunachal, he added. Udan scheme will benefit people through cheaper flights.
સાથીઓ, આજથી તેજુ એરપોર્ટ સામાન્ય જનતા સાથે જોડાયેલી યાત્રી સેવાઓ આપવા માટે તૈયાર છે.
Friends, The Tezu airport is ready to provide services to the general public from today.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading