The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્રે અગ્નિ સેવાઓ સાથે સહયોગ કરવો જોઈએ અને પ્રતિસાદની કાર્યક્ષમતા વધારવા માટે તેમના સ્થાનિક સંદર્ભોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરીને નિરાકરણ કરવું જોઈશે.
He said local administrations should collaborate with fire services and come up with solutions best-suited to their local contexts to increase the efficiency of response.
મિશ્રાએ એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે પશ્ચિમી દેશોમાં કોઈપણ આપદા અને કટોકટીના સમયે અગ્નિ સેવાઓ પ્રથમપંક્તિ તરીકે કામ કરે છે.
Mishra drew attention to the fact that in the western world, fire services form the first line of response to any disaster or emergency.
આથી, ભારત માલ-સામાન, સેવાઓ અને રોકાણો અને દરેક સ્તંભોની અંદર પણ સમતોલન સાધવા ઇચ્છે છે.
Hence, India seeks balance across goods, services and investments, and also within each pillar.
‘ઉડાન’ યોજના અંતર્ગત આરસીએસ (ક્ષેત્રિય કનેક્ટિવીટી સ્કીમ) રુટ પર હવાઈ યાત્રામાં 242 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. જેનાથી એક તરફ સમગ્ર ઉડ્ડયન નેટવર્ક વધુ સદૃઢ તેમજ વિસ્તૃત થઈ ગયું અને બીજી તરફ સામાન્ય વ્યક્તિને બજાર ભાવે નજીવા ભાવે સેવાઓ મળી રહી છે.
Under the UDAN scheme, there has been a commendable increase of 242 in air traffic on RCS routes which has efficiently strengthened the overall aviation network while providing the services at a modest market-discovered price to the common man.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન, ઇ-કોમર્સ, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓ ગ્રામીણ વસ્તીને નોંધપાત્ર મદદ કરી રહી છે.
He emphasized that Digitalisation, E Commerce, Internet Banking and Mobile Banking services are assisting rural population significantly.
ડીજીટલાઈઝેશન, ઈ-કોમર્સ, ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓ ગ્રામીણ વસ્તીને નોંધપાત્ર રીતે મદદરૂપ થઇ રહી છે.
Digitalisation, E-commerce, internet banking and mobile banking services are assisting rural populations significantly.
તબીબી રીતે ગર્ભપાત (સંશોધન)નું બિલ, 2020નો ઉદ્દેશ રોગનિવારણ, પ્રજનન સાથે સંબંધિત, માનવતા કે સામાજિક ધોરણે સલામત અને કાયદેસર ગર્ભનિવારણ સેવાઓ મહિલાઓને સુલભ કરાવવાનો છે.
The Medical Termination of Pregnancy (Amendment) Bill, 2020 is for expanding access of women to safe and legal abortion services on therapeutic, eugenic, humanitarianor social grounds.
તે એક જ છત્ર હેઠળ ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવા માટે તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવીને આ વ્યાપારને આત્મનિર્ભર બનાવશે.
It will make the trade self-sustainable by offering all types of services to meet the requirements of their clients under one roof.
આયુષ સેવાઓ ઉપલબ્ધ કરાવીને જરૂરિયાતમંદ લોકોને માહિતીપૂર્ણ વિકલ્પ પૂરો પાડવો.
To provide informed choice to the needy public by making the AYUSH services available.
કોવિડ-1ના કેસો નોંધાયા હોવાની પુષ્ટિ થઇ હોય તેવા અંદાજે 5 જિલ્લામાં માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખવા સંબંધિત આદેશ રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવશે.
State Governments to issue orders allowing only essential services to operate in about 75 districts with confirmed COVID 19 cases.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…