The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
કોવિડ-1ના કારણે મુસાફર ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવ્યા પછી મુસાફરો માટે શરૂ થયેલી આ પહેલી વિશેષ ટ્રેન છે.
12th May, 2020 from New Delhi Railway Station as a first special train to be restored after the suspension of passenger train services due to COVID 19.
આ ટ્રેન રવાના થતાની સાથે જ ભારતીય રેલવેની મુસાફર ટ્રેન સેવાઓ તબક્કાવાર શરૂ થઇ ગઇ છે.
With the departure of this train, restoration of passenger train services on Indian Railways started in a graded manner.
હરિયાણા સરકારે લૉકડાઉનના કારણે રાજ્યમાં ફસાયેલા લોકોની સુવિધા માટે 15 મે, 2020થી પસંદગીના રૂટ ઉપર વિશેષ બસ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
The Haryana government has decided to start special bus services on selected routes from May 15, 2020 to facilitate the people stranded within the state due to lockdown.
તેલંગણાઃ સરકારી હોસ્પિટલો ખાતે તમામ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે, જ્યારે ગાંધી હોસ્પિટલ, હૃદય હોસ્પિટલની કામગીરી નોડલ કોવિડ-1 કેન્દ્રો તરીકે ચાલુ રાખવામાં આવશે.
Telangana: All services to resume at govt. hospitals Gandhi Hospital, Chest Hospital will continue to function as nodal Covid-19 centres.
દક્ષિણ મધ્ય રેલવે દ્વારા આંધ્રપ્રદેશમાં 1 જૂનથી શરૂ થઇ રહેલી ટ્રેન સેવાઓ માટે ટિકિટો ઇશ્યુ કરવા 44 ઑનલાઇન રિઝર્વેશન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.
South Central Railways sets up 44 online reservation centers for issuing tickets in AP for train services commencing from June 1. State sanctions Rs.
દરમિયાન, RTCએ નક્કી કર્યું છે કે, ઉનાળામાં તાપમાનનો પારો વિક્રમી પ્રમાણમાં વધતો હોવાથી AC બસોનું પરિચાલન કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન પણ સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
Meanwhile, RTC decides to operate AC buses and overnight services as summer temperatures hit record highs.
આ કેન્દ્રોમાંથી ટેલિમેડિસિન સેવાઓ પણ શરૂ કરી શકાય.
Tele-medicine services can to be rolled out from these centres.
આ ઉપરાંત, હોટેલો, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સેવાઓ સમગ્ર રાજ્યમાં જરૂરી સુરક્ષાત્મક પગલાંના પાલન સાથે ખોલી શકાશે.
Apart from this, hotels, restaurants and other hospitality services will be reopened with generic preventive measures across the state.
સેવાઓ રેલવે દ્વારા માલસામાનના પરિવહનનો ટ્રાફિક પાછલા વર્ષ કરતાં ઓછો હોવા છતાં એપ્રિલની સરખામણીએ (6.54 કરોડ ટન), મે મહિનામાં 26 ટકા વધ્યો છે (8.26 કરોડ ટન).
Services Railway freight traffic improved by 26 per cent in May (8.26 crore tonnes) over April (6.54 crore tonnes), though still lower than previous year levels.
ઓળખી કાઢવામાં આવેલી આવશ્યક સેવાઓ સિવાય કોઇપણ પ્રકારના વાહનની આવનજાવન અથવા વ્યાપારી પરિસરો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી નથી.
No movement of vehicles and opening of commercial establishments allowed except for identified essential services.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…