Advertisement - Remove

સેવાઓ - Example Sentences

Popularity:
sēvā'ō  sevaao
તેમણે ઉમેર્યું હતું કે, હવાઇ સેવાઓ પણ ફરી શરૂ થઇ ગઇ છે અને ઉદ્યોગો પણ ફરી સામાન્ય સ્થિતિમાં આવી રહ્યા છે.
He added that flight services have resumed and industry too is returning to normalcy.
તેમણે કહ્યું હતું કે, દેશમાં હવે બેંકિંગ સેવાઓ એવા સ્તરે પહોંચી ગઇ છે જ્યાં પહેલાં ક્યારેય નહોતી.
He said that now the banking services in the country have also reached the have not.
તમે એ જાણો જ છો કે GeM પ્લેટફોર્મ પર નાના નાના સ્વ સહાય જૂથો, એમએસએમઈ, સીધા ભારત સરકારને પોતાનો સામાન અને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે.
You are aware that small self help groups, MSMEs, can provide their Goods and their services directly to the Government of India on the GeM platform.
પ્રધાનમંત્રીએ આ રીતે વારાણસીના નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા અને તેના દ્વારા તેમના જીવનધોરણમાં સુધારો કરવા માટે વિકાસ અને કલ્યાણ કાર્યોની ગતિ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.
Prime Minister thus focussed on enhancing the pace of development and welfare works for providing quality services to citizens of Varanasi and thereby improving their standard of living.
જીવન ઉગારવાથી ક્રમશઃ આજીવિકા બચાવવા તરફનો વળાંક - ‘જાન ભી જહાં ભી’ લેતાં ભારત પહેલી જૂનથી ‘અનલોક ઈન્ડિયાના તબક્કામાં પ્રવેશ્યું છે અને સેવાઓ અને ઉદ્યોગોને તબક્કાવાર ફરી શરૂ કરવા માંડ્યા છે.
With a gradual shift in strategy towards saving lives as well as livelihoods-Jaanbhi Jahan bhi, India has entered the Unlock India phase from June 1 with phased resumption of services and businesses.
Advertisement - Remove
પાર્સલ ટ્રેનો અને માલવાહક ટ્રેનોનું એકધારું સંચાલન કરીને તમામ આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠાની સાંકળ વિના અવરોધો ચાલું રહે તે સુનિશ્ચિત કરવાની સાથે સાથે ભારતીય રેલવે તંત્રએ આ લાંબા સમયથી પડતર રહેલાં કાર્યો પણ લૉકડાઉનના સમયમાં મુસાફર સેવાઓ સ્થગિત કરવામાં આવી હોવાથી પૂર્ણ કર્યા છે.
Apart from ensuring supply chains all essential commodities running through parcel trains and freight trains, Indian Railways executed these long pending maintenance works during this lockdown period when passenger services were suspended.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-1 માટે શ્રેષ્ઠ કામગીરીઓ ધન્વંતરી રથ: અમદાવાદમાં બિન-કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓ લોકોના ઘરઆંગણે પૂરી પાડવામાં આવે છે AMC દ્વારા અપનાવવામાં આવેલા આ હસ્તક્ષેપ અંતર્ગત મોટી સંખ્યામાં ‘ધન્વંતરી રથ’ નામથી મોબાઇલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી છે.
Ministry of Health and Family Welfare Dhanvantri Rath: Taking Non-COVID healthcare services to peoples doorsteps in Ahmedabad One of interventions adopted by AMC is large scale deployment of the Mobile Medical Vans named Dhanvantri Rath.
આ વાન શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લે છે અને બિન-કોવિડ આવશ્યક તેવાઓ માટે OPD સેવાઓ પૂરી પાડે છે અને સમગ્ર અમદાવાદ શહેરમાં લોકોને તેમના ઘરઆંગણે ફિલ્ડ મેડિકલ કન્સલ્ટેશનની સેવા પણ આપે છે.
These vans have been visiting various areas and providing OPD services for non-COVID essential services and field medical consultations to people all over Ahmedabad City at their doorsteps.
તેમણે આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીના હજી પણ વધુ ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.
He also talked about further leveraging technology in providing healthcare services.
રોજગાર, લોજિસ્ટિક ક્ષેત્રે રોકાણ, ઉન્નત વ્યવસાયિક સેવાઓ અને આવક નિર્માણ જેવા ફાયદા છે જે બાંગ્લાદેશને પ્રાપ્ત થશે.
Job creation, investment in the logistical sector, enhanced business services and revenue generation are advantages that will accrue to Bangladesh.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading