Advertisement - Remove

સેવાઓ - Example Sentences

Popularity:
sēvā'ō  sevaao
કેટલાક વિદ્યાર્થીઓએ આજથી સેવાઓ આપવાનું શરૂ દીધું છે.
Some of them have started giving service from today.
તામિલનાડુમાં કાંચીપુરમના ડિસ્ટ્રિક્ટ પોલિસે એનસીસીના વિદ્યાર્થીઓની સેવાઓ મેળવવા માટે કોવિડ-1ના ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસરનો સંપર્ક સાધ્યો હતો.
District Police of Kancheepuram in Tamil Nadu (TN) has approached district nodal officer on COVID-19 for services of NCC cadets.
મહામારી કોવિડ-1 દરમિયાન એનસીસીના વિદ્યાર્થીઓએ લોકોની સેવા શરૂ કરી મહામારી કોવિડ-1 સામે લડવામાં નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ના વિદ્યાર્થીઓના સીનિયર ડિવિઝનની સેવાઓ મેળવવા માટે નાગરિક અને પોલિસ વહીવટીતંત્રએ માંગ શરૂ કરી દીધી છે.
For more details NCC cadets start serving people during COVID-19 pandemic Civil and police administration have started requisitioning for services of senior division National Cadet Corps cadets in fight against COVID-19 pandemic.
ઉત્તરપ્રદેશ: કાનપુર સ્માર્ટ સિટી આઇસીસીસીમાંથી હેલ્થ સેવાઓ પર નજર રાખે છે.
Uttar Pradesh: Kanpur Smart City is tracking of health services from ICCC.
એક નવી પહેલમાં રેલવે હેલ્થ સેવાઓ દેશભરમાં કેન્દ્ર સરકારનાં તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે.
In a new initiative Railway Health Services have been made available to all Central Government Employees across the country now.
Advertisement - Remove
નાગાલેન્ડ: નાગાલેન્ડ સરકારે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ થાય ત્યારે રાજ્યની મુલાકાત લેવાનું વિચારી રહેલા લોકોને મુસાફરી મુલતવી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પાડી; જેઓ આવશે તેમને ક્વૉરેન્ટાઇન કરવામાં આવશે.
Nagaland: Nagaland govt issues advisory to people, planning to visit the state when flight services resume to postpone their trip those coming will be quarantined.
આ પોર્ટલ મોટા પાયે શૈક્ષણિક સમુદાયને અસરકારક સેવાઓ પૂરી પાડવા માટેના ગુણવત્તાયુક્ત અને સંખ્યાત્મક બંને માપદંડોને આવરી લેશે.
The portal will cover both qualitative and quantitative parameters for effective delivery of services to the academic community at large.
અન્ય તમામ આનુષંગિક સેવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને સરળતાથી ચલાવવા માટે જરૂરી ઉત્પાદનોને પણ મંજૂરી આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
The need to allow all ancillary services and products required for smooth running of Pharmaceutical industry was stressed upon.
તેમણે સ્થાનિક લોકોને વાજબી અને સંપૂર્ણ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા માટે આગ્રામાં 10 સ્માર્ટ હેલ્થ સેન્ટર ખોલવાની પ્રક્રિયામાં પણ શરૂ કરી છે.
They are also in the process of opening 10 Smart Health Centers in Agra for providing affordable and holistic healthcare services to local masses.
તેમણે નોંધ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ મહામારી દરમિયાન વર્તમાન હેલ્થકેર વ્યવસ્થા તંત્ર ઉપર વધી રહેલ અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા માટે જરૂરી આરોગ્ય કાળજી સેવાઓ પૂરી પાડવા વિષેની વિસ્તૃત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
He stated, Ministry of Health and Family Welfare has also issued a detailed guideline on enabling delivery of essential health care services to meet the unprecedented demand on the current healthcare system during this outbreak.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading