The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
બંને દેશો વચ્ચે પર્યટનને પ્રોત્સાહન આપવા અને લોકોના એકબીજાના સંપર્ક માટે ક્રુઝ સેવાઓ પણ શરૂ થઈ છે.
Cruise services have also commenced between the two countries promoting tourism and people to people contacts.
આંધ્રપ્રદેશ: રાજ્યએ કોવિડ-1 સામેની લડાઇમાં આવશ્યક આરોગ્ય સેવાઓ સાથે જોડાવા માટે નાગરિકોને ‘કોવિડ-1 આંધ્રપ્રદેશ’ નામની સ્માર્ટફોન એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે.
Andhra Pradesh: State urged citizens to use 'Covid-19 Andhra Pradesh', a smartphone app, to connect with essential health services in the fight against Covid-19.
તેમણે બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ ક્યાંય પણ અટક્યા વગર સતત ઉપલબ્ધ કરાવવાનું સુનિશ્ચિત કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે.
They have played a pivotal role in ensuring that non-COVID essential services are not hampered and continue to be provided.
તેમણે ખાસ પ્રકાશ પાડ્યો હતો કે, કોવિડ કટોકટીના સમય દરમિયાન, દેશમાં સેવા ક્ષેત્રએ વૈશ્વિક ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખ્યું હતું.
He highlighted that during Covid crisis, the country's services sector continued to serve global clients.
વધારે સારી કનેક્ટિવિટીથી ઇ-ગવર્નન્સ સેવાઓ સરળતાપૂર્વક પ્રદાન કરી શકાશે, જેમ કે, ટેલીમેડિસિન અને ટેલી-એજ્યુકેશન.
Better connectivity will also facilitate delivery of e-Governance services such as telemedicine and tele-education.
બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ સેવાઓ તથા અન્ય મધ્યમ અને મોટા ઉદ્યોગસાહસોને પણ શ્રેષ્ઠ જોડાણના ફાયદા મળશે.
Business Process Outsourcing services and other medium and large enterprises will also reap the benefits of better connectivity.
હોસ્પિટલમાં વધુ ધ્યાન કેન્દ્રિત, સારી અને અસરકારક ક્લિનીકલ સારવાર, નોન-ઇન્વેસીવનો ઉપયોગ, વધુ સારી અને સંકલિત એમ્બ્યુલન્સની સેવાઓ દ્વારા દર્દીઓને તાત્કાલિક અને સમયસર સારવારના પરિણામોએ કોવિડ-1 દર્દીઓના વ્યવસ્થાપનમાં કુશળતા આવી છે.
Focus on improved and effective clinical treatment in hospitals, use of non-invasive, improved and coordinated services of the ambulances for ferrying patients for prompt and timely treatment have resulted in seamless efficient patient management of COVID-19 patients.
હોસ્પિટલમાં વધુ ધ્યાન કેન્દ્રિત, સારી અને અસરકારક ક્લિનીકલ સારવાર, નોન-ઇન્વેસીવનો ઉપયોગ, વધુ સારી અને સંકલિત એમ્બ્યુલન્સની સેવાઓ દર્દીઓને તાત્કાલિક અને સમયસર સારવારના પરિણામોએ કોવિડ-1 દર્દીઓના વ્યવસ્થાપનમાં કુશળતા આવી છે.
Focus on improved and effective clinical treatment in hospitals, use of non-invasive, improved and coordinated services of the ambulances for ferrying patients for prompt and timely treatment have resulted in seamless efficient patient management of COVID-19 patients.
રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમના નિદનથી રાષ્ટ્રએ એક લોકપ્રિય વ્યક્તિત્વ ગુમાવી દીધું છે અને તેમની સેવાઓ લાંબા સમય સુધી યાદ કરાશે.
In his passing away, the nation has lost a well known public figure, whose services shall be remembered for long.
અખિલ ભારતીય પ્રબંધન સંઘ (એઆઈએમએ) દેશમાં પ્રબંધનના ક્ષેત્રમાં સર્વોચ્ચ સંગઠન છે જે પરીક્ષણ, દૂરસ્થ શિક્ષા, કૌશલ્ય વિકાસ, પ્રશિક્ષણ, અનુસંધાન, પ્રકાશન અને પ્રબંધન વિકાસ કાર્યક્રમોના ક્ષેત્રમાં વિવિધ સેવાઓ પ્રદાન કરે છે.
The AIMA is the apex body for management in the country and provides various services in the areas of testing, distance education, skill development, training, research, publications and management development programmes.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…