Advertisement - Remove

સેવાઓ - Example Sentences

Popularity:
sēvā'ō  sevaao
મંત્રી શ્રીને આ ઉપરાંત વ્હીલ્સ ઉપરની પોસ્ટ ઓફિસો વિષે પણ માહિતી આપવામાં આવી હતી કે જે જરૂરિયાત અનુસાર પાયાની પોસ્ટલ સેવાઓ પૂરી પાડીને સમગ્ર દેશના જુદા જુદા ભાગોમાં કાર્ય કરી રહી છે.
The Minister was further informed about the Post Offices on wheels which are functioning in various parts of the country providing basic Postal services as per requirements.
ઉદાહરણ તરીકે, રત્નાગિરીમાં વિભાગ દ્વારા કેરીના ખેડૂતોને લોજીસ્ટીક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેવી કે તેમના ખેતરોમાંથી કેરીનું ઉત્પાદન ઉપાડવું અને તેમનું લોડીંગ, ટ્રાન્સપોર્ટેશન તથા ગંતવ્ય સ્થાન ઉપર તેમનું અનલોડીંગ વગેરે.
For instance, in Ratnagiri the Department is providing Mango farmers logistic services including pickup of mango produced from their farms and loading, transportation and unloading at destination points.
તેમણે અધિકારીઓ અને હિતધારકોને IT ઉપાયો અને સેવાઓ એ રીતે શોધી કાઢવા જણાવ્યું કે આ પ્રકારના કપરા સમય દરમિયાન સામાન્ય માણસોને સૌથી વધુ લાભપ્રદ બની શકે.
He exhorted the officials and stakeholders to orient IT solution and services in such way that benefits the common people most during this unprecedented crisis.
આ એવા લોકોને જરૂરી ઘણી રાહત આપશે કે જેઓ આ લોકડાઉનના સમયગાળા દરમિયાન મેડીકલ સેવાઓ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
This will bring a much needed relief to people who are finding difficulty in accessing medical services during this lockdown.
તેમણે ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-1ના લીધે થયેલ સમસ્યાઓના સમાધાનમાં ડીજીટલ શિક્ષણ, હેલ્થકેર સેવાઓ વગેરે આપવાના હેતુસર ભારતનેટના મહત્વને સમજાવ્યું હતું.
He highlighted the importance of Bharat Net for the purpose of providing digital education, health care services etc. in rural areas to address the challenges posed by COVID19.
Advertisement - Remove
હરિશ હિરાણીએ કહ્યું હતું કે, જ્યારે આ હોસ્પિટલ કેર આસિસ્ટિવ રોબોટિક ડિવાઇઝ સેવાઓ પ્રદાન કરવામાં કોવિડ-1ના દર્દીઓ સાથે મોખરાના હેલ્થકેર વર્કર્સ માટે અસરકારક બની શકશે, ત્યારે આવશ્યક ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવે છે. પ્રોફેસર હિરાણીએ ઉમેર્યું હતું કે, આ ઉપકરણનો ખર્ચ રૂ.
Harish Hirani, Director, CSIR-CMERI stated that This Hospital Care Assistive Robotic Device could be effective for frontline healthcare officials dealing with COVID-19 patients in delivering services while maintaining mandatory physical distancing.
રાજ્યોને તેમણે વિનંતી કરી હતી કે, લોકોની આસપાસની સેવાઓ કાર્યરત રહે અને તેમને કોઇ વિપરિત અસર ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવે.
States were urged to ensure that the services in proximity of people are functional and remain uninfected.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-1 અપડેટ્સ કોવિડ-1 મહામારી દરમિયાન આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 20મી એપ્રિલ, 2020ના રોજ માર્ગદર્શિકા બહાર પડાઇ હતી.
Ministry of Health and Family Welfare Updates on COVID-19 A guidance note of Ministry of Health and Family Welfare has been issued on 20th April, 2020 to enable the delivery of essential health services during the COVID-19 outbreak.
પવન હંસ લિમિટેડ સહિતની હેલિકોપ્ટર સેવાઓ જમ્મુ અને કાશ્મીર, લદાખ, ટાપુ પ્રદેશો તેમજ ઉત્તર પૂર્વરનાં રાજ્યોમાં મહત્ત્વનાં તબીબી સામાન તેમજ દર્દીઓની હેરફેર માટે કાર્યરત છે. એર ઈન્ડિયા અને આઈએએફએ મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તર-પૂર્વનાં રાજ્યો તેમજ ટાપુ પ્રદેશો માટે જોડાણ કર્યું છે.
Helicopter services including Pawan Hans Ltd have been operating in JK, Ladakh, Islands and North East region transporting critical medical cargo and patients.Air India and IAF collaborated primarily for JK, Ladakh, North-East and other island regions.
માત્ર કેરળમાં જ 15 સેવાઓ હશે.
There will be 15 services to Kerala alone.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading