Advertisement - Remove

સેવાઓ - Example Sentences

Popularity:
sēvā'ō  sevaao
તમામ આરોગ્ય સેવાઓ (આયુષ સહિત) કાર્યરત રહેશે જેમાં તબીબી વ્યક્તિઓ અને દર્દીઓનું એર એમ્બ્યુલન્સ દ્વારા પરિવહનની પ્રવૃત્તિ પણ સામેલ છે.
All health services (including AYUSH) are to remain functional, including transport of medical personnel and patients through air ambulances.
પાર્સલ ટ્રેનો અને માલવાહક ટ્રેનો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સમગ્ર દેશમાં સમયસર પહોંચાડવા ઉપરાંત ભારતીય રેલવેએ કોવિડ-1ના કારણે મુસાફર સેવાઓ સ્થગિત કરવામાં આવી હોવાથી આ અવકાશ દરમિયાન પડતર કાર્યો પૂરા કર્યા છે.
Apart from ensuring supply chains all essential commodities running through parcel trains and freight trains, Indian Railways executed these long pending maintenance works during this lockdown period when passenger services were suspended due to COVID -19.
અન્ય તમામ મુસાફર ટ્રેનોની સેવાઓ રદ કરવામાં આવી છે. રેલવે માત્ર રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા અને તેમને સુવિધા આપવામાં આવેલા મુસાફરોને જ સ્વીકારે છે.
All other passenger train services remain suspended.Railways isonly accepting passengers brought and facilitated by State Governments.
તેમણે ઉમેર્યું હતું કે, મૃત્યુદર 3.2% છે જ્યારે સાજા થવાનો દર 31.4% છે. તેમણે રાજ્યોને ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
He added that the fatality rate is 3.2 and recovery rate is pegged at 31.74.It was reiterated to the States that attention needs to be accorded to provisioning of non-COVID essential health services.
મુસાફર ટ્રેનોની સેવાઓ તબક્કાવાર ફરી શરૂ કરવાની પ્રક્રિયાનો આરંભ થયો ભારતીય રેલવેએ આજે 8 ટ્રેનો સાથે મુસાફર ટ્રેનોની કામગીરી ફરી શરૂ કરવાની પ્રક્રિયાનો આરંભ કર્યો છે.
For details: Restoration of passenger train services started in a graded manner Indian Railways began restoration of passenger train services with 8 trains today.
Advertisement - Remove
કેરળ: લૉકડાઉનના પ્રતિબંધોમાં થોડી છુટછાટ આપવામાં આવી: ટુંકા અંતરની બસ સેવાઓ અને ઓટો રીક્ષા રેડ ઝોન સિવાય સમગ્ર જિલ્લામાં ચલાવી શકાશે.
Kerala: Lockdown norms relaxed: short distance bus services and auto rickshaws to be operated within districts except in red zones.
મધર ડેરી લૉકડાઉન વચ્ચે પણ વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારમાં ડેરી પૂરવઠા સાંકળમાં સ્થિરતા જાળવવા માટે યોગદાન આપી રહી છે અત્યારે સમગ્ર દેશ કોવિડ-1 મહામારી અને લૉકડાઉનનો સામનો કરી રહ્યો છે ત્યારે, ખાદ્યચીજો અને આરોગ્ય સેવાઓ જેવી આવશ્યક ચીજોની ઉપલબ્ધતા એકધારી જળવાઇ રહે તે મહત્વપૂર્ણ છે.
For details: Mother Dairy contributing in stabilizing dairy supply chain in Vidarbha and Marathwada Region amid Lockdown With the country fighting Covid-19 pandemic and under lockdown, availability of essentials like food and health services to the masses is crucial.
સામાન્ય સેવાઓ જેમકે સોર્ટિંગ, ગાર્ડિંગ, પ્રસંસ્કરણ, પેકેજિંગ, સંગ્રહ વગેરે સુધી વધુ પહોંચ.
Increased access to common services like sorting, grading, processing, packaging, storage etc.
પ્રકૃતિ માનવજાત માટે પોતાની વિનામૂલ્યે ઇકોલોજિક સેવાઓ દ્વારા કેવી રીતે મહત્વની ભૂમિકા નિભાવે છે જેના પર પ્રકાશ પાડતું એક જાગૃતિ અભિયાન પણ WWFના સહકારથી આ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવ્યુ હતું.
An awareness campaign supported by WWF to highlight the crucial role played by nature through its free ecological services provided for humankind was also launched during the course of the event.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમિક વિશેષ ટ્રેનો અને અન્ય વિશેષ ટ્રેનો સાથે પૂરતા પ્રમાણમાં સાવચેતીના પગલાંઓનું પાલન કરીને ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થઇ ગઇ છે.
The Prime Minister said, train services have resumed including the Shramik Special trains and special trains with adequate precautionary measures.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading