Advertisement - Remove

સેવાઓ - Example Sentences

sēvā'ō  sevaao
દ્વિતીયક અને તૃતીયક સારસંભાળના સ્તર પર નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને સુલભતા કરવા નીતિમાં તમામ સરકારી હોસ્પિટલોમાં મફત દવાઓ, મફત નિદાન અને ફ્રી ઇમરજન્સી સારસંભાળ સેવાઓ પૂરી પાડવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
In order to provide access and financial protection at secondary and tertiary care levels, the policy proposes free drugs, free diagnostics and free emergency care services in all public hospitals.
આ નીતિ અતિ પસંદગીયુક્તથી વિસ્તૃત પ્રાથમિક હેલ્થ કેર પેકેજમાં મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે, જેમાં વૃદ્ધોનાં સ્વાસ્થ્યની સારસંભાળ, ઉપશામક સારસંભાળ અને પુનર્વસનકારક સારસંભાળની સેવાઓ સામેલ છે.
This policy denotes important change from very selective to comprehensive primary health care package which includes geriatric health care, palliative care and rehabilitative care services.
આઇએફએસસીમાં નાણાકીય સેવાઓ અને ઉત્પાદનોનાં વિકાસ માટે કેન્દ્રિત અને પ્રતિબદ્ધત નિયમનકારક હસ્તક્ષેપની જરૂર પડશે.
The development of financial services and products in IFSCs would require focussed and dedicated regulatory interventions.
સત્તામંડળ સમયે-સમયે કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઇડ કરવામાં આવે એ આ પ્રકારનાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અથવા નાણાકીય સંસ્થાઓનું નિયમન પણ કરશે.
The Authority shall also regulate such other financial products, financial services or FIs as may be notified by the Central Government from time to time.
આ કેન્દ્ર સરકારને આ પ્રકારનાં અન્ય નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓની ભલામણ પણ કરી શકે છે, જેને આઇએફએસસીમાં મંજૂરી આપવામાં આવી હોય એવું બની શકે છે.
It may also recommend to the Central Government such other financial products, financial services and financial institutions which may be permitted in the IFSCs.
Advertisement - Remove
સત્તામંડળનાં અધિકારો: સંબંધિત કાયદાઓ હેઠળ સંબંધિત નાણાકીય ક્ષેત્ર નિયમનકારી સંસ્થાઓ (એટલે કે આરબીઆઈ, ઇરડા, સેબી અને પીએફઆરડીએ વગેરે)ને પ્રાપ્ત તમામ અધિકારોનો ઉપયોગ આઇએફએસસીમાં કાર્યરત થનાર સત્તામંડળ નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને એફઆઇનાં સંબંધમાં કરશે, જેની મંજૂરી આઇએફએસસીમાં કામ કરવા માટે આપવામાં આવી છે.
RBI, SEBI, IRDAI, and PFRDA etc.) under the respective Acts shall be solely exercised by the Authority in the IFSCs in so far as the regulation of financial products, financial services and FIs that are permitted in the IFSC are concerned.
આ સંસ્થા ભારતમાં આઇએફએસસીનાં વધુ વિકાસને વેગ આપશે તથા વિદેશમાં નાણાકીય કેન્દ્રોમાં હાલ હાથ ધરવામાં આવતી નાણાકીય સેવાઓ અને નાણાકીય વ્યવહારોને ભારતમાં પરત લાવવામાં મદદરૂપ થશે.
This will provide a stimulus for further development of IFSCs in India and enable bringing back of financial services and transactions that are currently carried out in offshore financial centres to India.
3. બંને દેશોની નિયુક્ત એરલાઇન્સ ચોક્કસ રુટ્સ પર સંમત સેવાઓ કાર્યરત કરવા વાજબી અને સમાન તક ધરાવશે.
iii. The designated airlines of the two countries shall have fair and equal opportunity to operate the agreed services on specified routes.
બંને દેશોની નિયુક્ત એરલાઇન્સને ચોક્કસ રુટો પર સંમત સેવાઓ કાર્યરત કરવાની વાજબી અને સમાન તક મળશે.
iii. The designated airlines of the two countries shall have fair and equal opportunity to operate the agreed services on specified routes.
ઊર્જા મૂલ્યાંકન સેવાઓ
1. Energy Assessment Services
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading