Advertisement - Remove

સેવાઓ - Example Sentences

Popularity:
sēvā'ō  sevaao
આવનારી પેઢી માટે બુનિયાદી માળખાનું નિર્માણ, મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રને પુનર્જીવિત કરવું, કૃષિ ક્ષેત્રે સુધારા, વેપાર સરળ બનાવવા અને સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવીને અમે પરિવર્તનના આ સોફ્ટવેર સાથે સાથે અમે પ્રગતિના હાર્ડવેરનું નિર્માણ પણ કરી રહ્યા છીએ.
Together with this software of change, we are also building the hardware of progress – next generation infrastructure, revived manufacturing, improved agriculture, easier trade and smarter services.
આપણે ડિઝિટલ નેટવર્ક ગુણવત્તા વધારી રહ્યા છીએ તથા જન સેવાઓ અને સામાજિક લાભને ગરીબો સુધી પહોંચાડી રહ્યા છીએ.
Our digital networks are expanding the quality and reach of public services and social benefits for the poor.
આ સેન્ટર મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અને સ્વચ્છતાલક્ષી ઉત્પાદનો પ્રદાન કરે છે.
They deliver health services and hygiene products to women.
માગ દ્વારા મારા કહેવાનો અર્થ એ છે કે અહીં ચીજવસ્તુઓ અને સેવાઓ માટે મોટું અને વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર બજાર છે.
By Demand, I mean a big and growing market for goods and services.
તે સેવાઓ તમારા ગામ માટે કઈ રીતે ઉપલબ્ધ થઇ શકે તેમ છે, તમે આ વ્યવસ્થાનો લાભ લઇ શકો છો કે નહીં?
What kind of services are being rendered by these computers and how these services could be used for village and how you can be benefitted from these amenities?
Advertisement - Remove
અમે એ વાતથી પૂર્ણ રીતે સજાગ છીએ કે, ખિસ્સામાંથી થનારો ખર્ચ હંમેશા મહિલાઓની સમયસર સ્વાસ્થ્ય સંબંધી દેખરેખ અને સેવાઓ સુધી પહોંચના રસ્તામાં મુખ્ય અડચણ રહ્યો છે.
We are fully aware that out-of-pocket expenses remain a key barrier for women to access timely health care and services.
અનોખી ઉમંગ એપ માત્ર 3 મહિના પહેલાં જ શરૂ કરવામાં આવી હતી અને તે અત્યારે 185 જેટલી સરકારી સેવાઓ પૂરી પાડે છે.
The unique Umang app launched only three months back is already offering 185 Government services.
આજે દેશનાં વિવિધ ભાગોમાં 2.8 લાખ કોમન સર્વિસ સેન્ટર્સ છે કે જે લોકોને ડીજીટલ સેવાઓ આપે છે.
Today 2.8 lakh Common Services Centers are there in different parts of the country giving many digital services to people.
અમે અમારું ડિજીટલ માળખું અને સેવાઓ અનુકૂળ અને પોસાય એવી બનાવી રહ્યા છીએ તથા છ લાખ ગામડાઓમાં પણ બ્રોડબેન્ડ લાવી રહ્યા છીએ અને સ્કૂલ, યુનિવર્સિટીઓ તથા જાહેર સ્થળોએ વાઈફાયની વ્યવસ્થા પણ કરવા જઈ રહ્યા છીએ.
We are making our digital infrastructure and services accessible and affordable that will also bring broadband to six hundred thousand villages, and free Wi Fi to schools, universities and public places.
જે રાજ્યોએ અસરકારક નીતિઓને અનુસરીને ગરીબોને આવશ્યક સેવાઓ પહોંચાડી છે, તેમણે બીજાં રાજ્યોને અનુસરણ માટે પ્રોત્સાહિત કર્યાં છે.
States which pursue good policies and deliver essential services for the poor, induce others to follow.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading