The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
• ચક્રવાતને કારણે મૃત્યુ પામેલી દરેક વ્યક્તિનાં કુટુંબને રૂ. 2 લાખની સહાય અને ગંભીર રીતે ઇજા પામેલ દરેક વ્યક્તિને રૂ. 50,000/-ની સહાય પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) હેઠળ મંજૂર કરવામાં આવી છે.
· An ex-gratia assistance of Rs. 2 lakh to the next of kin of the deceased, and Rs. 50,000/- to each of those seriously injured due to the cyclone have been sanctioned under the Prime Minister’s National Relief Fund (PMNRF).
5. Grant-in-Aid to Government of Tripura for maintenance of Brus lodged in relief camps of Tripura.
તેમણે સૂચના આપી હતી કે, વીમાકંપનીઓએ પાક વીમા સાથે સંબંધિત ખેડૂતોના દાવાઓની આકારણી કરવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી નિરીક્ષકો મોકલવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તેમને રાહત પ્રદાન કરવી જોઈએ.
He directed that insurance companies must dispatch their observers quickly to the flood hit areas to assess the farmer’s claims related to crop insurance and provide them relief at the earliest..
તેમણે જણાવ્યું હતું કે કેરળમાં આવેલા પૂર વખતે એનસીસીના કેડેટ્સે રાહત અને બચાવ કામગીરીમાં જે યોગદાન આપ્યું હતું તે પ્રશંસાપાત્ર છે.
He said their contribution to the relief and rescue efforts during the Kerala floods was especially praiseworthy.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમા પૂરગ્રસ્ત વિસ્તારોને બચાવ અને રાહત કામગીરીમાં સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી છે.
The Prime Minister, Shri Narendra Modi has assured total support in the rescue and relief operations in the flood affected States of Uttar Pradesh, Bihar, Uttarakhand, Rajasthan and Madhya Pradesh.
તેમણે મુખ્ય પ્રધાનો સાથે વાત કરીને બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી છે.
He has spoken to the CMs and taken stock of rescue and relief operations.
કેન્દ્ર સરકાર રાહત અને બચાવ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે.
Centre assures total support in the rescue and relief operations.
તેમણે ઉમેર્યું હતું કે, “એનડીઆરએફની ટીમો વારાણસીમાં બચાવ અને રાહત કામગીરી માટે હાજર છે.
NDRF teams are present at Varanasi for rescue and relief work.
d) કુદરતી આફત દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પ્રદાન કરવા 2 ટકાની વ્યાજ સહાય પુનર્ગઠિત રકમ પર પ્રથમ વર્ષ માટે પ્રદાન કરશે.
To provide relief to the farmers affected by natural calamities, the interest subvention of 2% will be provided to Banks for the first year on the restructured amount.
તેના કારણે બચાવ અને રાહત કાર્ય સુચારુ રૂપે ચાલુ રાખવામાં વાહનો અને હેલિકોપ્ટરોને પણ મદદ મળી હતી.
This helped the rescue vehicles and heli-copters to continue relief and rescue operation smoothly.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…