Advertisement - Remove

રાહત - Example Sentences

Popularity:
rāhata  raahata
20. માનવીય સહાયતા અને આપદા રાહત (એચએડીઆર) તથા વ્હાઇટ શિપિંગ માટે સૂચનાનું આદાન-પ્રદાન ભાગીદારી કરવા હેતુ પ્રક્રિયા તૈયાર કરવા અંગે સહમતિ સાધવામાં આવી.
20. Agreed to establish mechanism for sharing of information, including for Humanitarian Assistance and Disaster relief (HADR) and white shipping;
તેનાથી માત્ર દર્દીઓને જ નહી પરંતુ તેમની સારસંભાળ રાખનારા લોકોને પણ ઘણી મોટી રાહત મળી રહી છે.
It is a great relief for not only the patients but also those who care for them.
આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ કેરળમાં આવેલા પૂર તેમજ નેપાળ અને હૈતીમાં આવેલા ભૂકંપ વખતે સીઆઈએસએફ દ્વારા કરાયેલી આપત્તિ રાહત કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર સુરક્ષાદળોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
In this context, Prime Minister spoke about the disaster relief operations of CISF during Kerala floods and also during Nepal and Haiti earthquake The Prime Minister said that his government is committed towards ensuring the safety of its security forces.
મંત્રીમંડળનો આજનો નિર્ણય ઘોષણાપત્રમાં આપવામાં આવેલું મોટું વચન પૂર્ણ કરે છે, જે આપણા દેશમાં પશુધન ધરાવતાં કરોડો પશુપાલક ખેડૂતોને મોટી રાહત આપશે.
The decision of the Cabinet today fulfils the major promise made in the manifesto as it provides much relief to crores of farmers in the country who rear livestock.
માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) ઇંટો અને રાહતસામગ્રી નક્કી કરેલા જહાજો પર ચઢાવી દેવામાં આવી છે તથા ટૂંકી નોટિસમાં તૈનાત થવા માટે સજ્જ છે.
Humanitarian Assistance and Disaster Relief (HADR) bricks and relief material have been embarked on board nominated ships of the Command and are ready to be deployed at short notice.
Advertisement - Remove
લાભઃ આ પગલાંથી જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સંલગ્નમાં રહેતી વ્યક્તિઓને રાહત મળશે.
Benefits: The move will go a long way in providing relief to the persons in Jammu and Kashmir living in areas adjoining international border.
આ ફંડ ડેવલપર્સને રાહત પૂરી પાડશે, અધૂરાં વિવિધ પ્રોજેક્ટને પૂર્ણ કરવા ડેવલપર્સને જરૂરી ફંડ આપવામાં આવશે, પરિણામે મકાનનાં ગ્રાહકોને યોગ્ય સમયે મકાનો મળી રહે.
This fund would in turn would provide relief to developers that require funding to complete a set of unfinished projects and consequently ensure delivery of homes to the home-buyers.
આ ફંડ ડેવલપર્સને રાહત પૂરી પાડશે, કેમ કે વિવિધ અધૂરાં પ્રોજેક્ટને પૂર્ણ કરવા જરૂરી ભંડોળ આપવામાં આવશે, પરિણામે ઘર ખરીદનાર ગ્રાહકોને એમના ઘર નિર્ધારિત સમય મર્યાદા માં મળી શકશે.
This fund would in turn would provide relief to developers that require funding to complete a set of unfinished projects and consequently ensure delivery of homes to the home-buyers.
સૂચિબદ્ધ કંપનીઓને રાહત આપવા માટે,ફાઇનાન્સ એક્ટ દ્વારા રજૂ કરાયેલી સૂચિબદ્ધ કંપનીઓના શેર બાયબેક કરવામાં આવે તો તેના પર બાય-બેક કર લાગુ નહીં થાય, જે સંદર્ભે 5 મી જુલાઈ, 201 પહેલાં જાહેરાત કરવામાં આવી હતી.
In order to provide relief to listed companies, the buy-back tax on shares of listed companies introduced through the Finance Act will not apply to buy-backs in respect of which public announcement were made before 5th July, 2019.
ગયા વર્ષે NCCની રેલીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કુદરતી આફતો દરમિયાન રાહત અને બચાવ કામગીરીમાં તેમના પ્રયત્નો તેમજ સ્વચ્છ ભારત અભિયાન જેવી પહેલને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયત્નોને બિરદાવ્યા હતા.
Last year, Prime Minister while addressing the NCC rally had applauded their efforts in the relief and rescue operations during natural disasters as well as their efforts for the promotion of initiatives such as Swachh Bharat Abhiyan.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading