Advertisement - Remove

રાહત - Example Sentences

Popularity:
rāhata  raahata
નાણા મંત્રાલય, સંબંધિત મંત્રાલયો, કેબિનેટ સચિવાલય અને PMO જરૂરિયાતમંદ લોકો સુધી ઝડપથી અને લૉકડાઉનનો આશય પણ જળવાઇ રહે તે પ્રકારે આ રાહત પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં કોઇ જ કસર છોડી રહ્યા નથી.
Finance Ministry, the concerned Ministries, Cabinet Secretariat and PMO are leaving no stone unturned to ensure that the relief measures reach the needy swiftly and in line with the intent of the lock down.
કોરોના સામેની લડાઇમાં ભારતના લોકોના સહકારથી ખૂબ જ મોટી રાહત મળી છે.
The cooperation of the people has brought great relief to India in the war against Corona.
કોરોના સામેની આ લડાઇમાં લોકોએ આપેલા સહકારના કારણે પણ ભારતને ખૂબ જ મોટી રાહત મળી છે.
The cooperation of the people has brought great relief to India in the war against Corona.
ઈન્ટરનેશનલ સેક્ટરમાં તા.4 એપ્રિલ, 2020 થી શરૂ કરીને ફાર્મા પ્રોડક્ટસ, તબીબી ઉપકરણો અને કોરોના વાયરસ રાહત સામગ્રીના પરિવહન માટે ચીન સાથે એક એર-બ્રીજની સ્થાપના કરવામાં આવી હતી.
In the International Sector, an air-bridge has been established with China with effect from 4 April 2020 for transportation of pharmaceuticals, medical equipment and Covid-19 relief material.
IMCT દ્વારા માર્ગદર્શિકા અનુસાર લૉકડાઉનના પગલાંઓના અમલીકરણ, આવશ્યક જીવન જરૂરિયાતની ચીજોના પૂરવઠા, સામાજિક અંતર, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ, આરોગ્ય પ્રોફેશનલ્સની સલામતી અને શ્રમિકો તેમજ ગરીબો માટે રાહત શિબિરોની સ્થિતિ સંબંધિત ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે.
IMCTs to focus on complaints of implementation of lockdown measures as per guidelines, supply of essential commodities, social distancing, preparedness of health infrastructure, safety of health professionals and conditions of the relief camps for labour and poor people.
Advertisement - Remove
આ ઉપરાંત, RECના તમામ કર્મચારીઓએ સ્વેચ્છાએ તેમનો એક દિવસનો પગાર પ્રધાનંમત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં આપ્યો છે.
In addition to this, all REC employees have voluntary contributed a day's salary to the PM National Relief Fund.
ડો. સિંહે કોવિડ 1 સામે લડવાની સરકારની રાહત કામગીરીને ટેકો આપવા માટે એક દિવસનો પગાર પ્રાઇમ મિનિસ્ટર્સ કેર્સ ફંડમાં આપવાની સનદી અધિકારીઓની પહેલની પ્રશંસા કરી હતી.
Singh complemented the civil servants for their support to Governments COVID 19 relief operations by offering one day salary to the Prime Ministers Cares Fund.
આસામ: આરોગ્યમંત્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરી હતી કે, આસામની ખાનગી શાળાઓ લૉકડાઉનમાં માતાપિતાને રાહત આપવા માટે એપ્રિલ મહિનાની 50% ફી માફ કરશે.
Assam: Health Minister HimantaBiswaSarma tweeted that private schools of Assam to waive 50 of school fees for the month of April to give relief to parents amid lockdown.
મિઝોરમ: પોલીસ જવાનોની પત્નીઓના સંગઠને કોવિડ-1 માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂ. 5 કરોડની સહાય કરી અને ઐઝવાલમાં ફરજ પરના જવાનોને 600 માસ્ક આપ્યા.
Mizoram: Police Wives Association donated Rs.5 crore towards CM Relief Fund for Covid-19 and also 600 masks for duty personnel in Aizawl.
ત્રિપૂરા: મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવે કરાથી અસરગ્રસ્ત લોકોની રાહત શિબિરની મુલાકાત લીધી અને વહેલામાં વહેલી તકે શક્ય હોય તેવી તમામ સહાય કરવાની ખાતરી આપી.
Tripura: CM, Biplab Kumar Deb visited the relief camps for the people affected by hailstrom and assured them for all possible help at the earliest.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading