The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આ પ્રસ્તાવને મંજૂરી મળવાથી શ્રીલંકાને વૈકલ્પિક વ્યવસ્થા થવા સુધી અસ્થાયી રાહત મળી જશે.
Approval of this proposal will provide a temporary relief to Sri Lanka till alternative arrangement is in place.
તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આશરે 1.9 કરોડ રૂપિયાનો ચેક પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (પીએમએનઆરએફ) માટે અર્પણ કર્યો હતો.
Chief Minister of Goa, Shri Laxmikant Parsekar today called on the Prime Minister, Shri Narendra Modi and presented him a cheque worth approximately Rs. 1.9 crore towards Prime Minister’s National Relief Fund (PMNRF).
આપદા તથા સંઘર્ષની સ્થિતિમાં તે આપણા લોકો માટે રાહત તથા આશાનો સંચાર કર્યા ઉપરાંત પણ ખૂબ જ કાર્ય કરે છે.
And, in calamity and conflicts, they do more than just bring relief and hope to our people.
પ્રધાનમંત્રીએ દળને નિર્દેશ આપ્યો છે કે તેઓ રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ રાહત અને વળતર પેકેજનું મૂલ્યાંકન કરે તથા પોતાનો રીપોર્ટ રજૂ કરે.
The Prime Minister has directed the team to make an assessment of the nature of relief and compensation package, after holding discussions with the State and District officials and to submit a report.
રાહત અને બચાવ કામગીરી માટે કુલ 38 હેલિકોપ્ટર્સ તૈનાત કરવામાં આવ્યાં છે.
A total of 38 helicopters have been deployed for rescue and relief measures.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલ્લમમાં મંદિરમાં લાગેલી આગમાં પ્રાણ ગુમાવનારાના પરિવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંતી 2 લાખ રૂપિયાની અનુગ્રહ રકમની જાહેરાત કરી છે.
The Prime Minister Shri Narendra Modi has announced an ex-gratia relief of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the fire in Kollam.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલ્લમ મંદિરમાં લાગેલી આગમાં પ્રાણ ગુમાવનારાના પરિવારવાળા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી બે લાખ રૂપિયાની મદદ રકમની જાહેરાત કરી છે.
The Prime Minister Shri Narendra Modi has announced an ex-gratia relief of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the fire in Kollam.
રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવનાર દુષ્કાળ રાહત કાર્યોમાં દરેક ગામમાં પીવાનું પાણી અને ખાદ્યાન્નની વ્યવસ્થા સામેલ છે.
The drought relief measures initiated in the State include provision of drinking water and foodgrains in each village.
2015ની ખરીફ સિઝનમાં વરસાદની ખાધને જોતા ભારત સરકારે ખેડૂતોને તાત્કાલિક રાહત માટે અનેક નિર્ણયો લઈ લીધા છે.
To provide immediate relief to farmers, in view of the deficit monsoon during Kharif 2015, the Government of India has already taken a number of decisions.
રાહત કામગીરી માટે રાજ્ય સરકારો પાસે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) હોય જ છે.
For undertaking relief measures, funds are available with State Governments in the form of State Disaster Response Fund (SDRF).
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…