The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-1 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે પૂર્વ એશિયા સાથે કાર્ગો એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે.
A cargo air-bridge was established with East Asia for transportation of pharmaceuticals, medical equipment and Covid-19 relief material.
નાગાલેન્ડઃ મુખ્યમંત્રીએ તુએનશાંગ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દૈનિક કામદારોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.
Nagaland: CM inspects Tuensang district hospital, distributes relief items to daily wage earners.
અરૂણાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી રાહત કોષમાં અત્યાર સુધી રૂ. 1.8 કરોડ પ્રાપ્ત થયા છે અને આજ દિન સુધી કોવિડ સંબંધિત રાહત કામગરીરી માટે સરકાર દ્વારા રૂ. .4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
Arunachal Pradesh: CM says that Chief Ministers Relief Fund has so far received a sum of Rs.19.89crore and expenditure incurred on Covid related relief till date has been Rs.
રાજ્યએ રૂ.1,610 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.
State announces Rs 1,610 crore relief package.
નાણાં પ્રધાને રજૂ કરેલા પેકેજમાં આ ઉપરાંત, ઉદ્યોગોને કર રાહત , જાહેર પ્રાપ્તિમાં રોકાયેલા કોન્ટ્રાક્ટર્સને કરારની જવાબદારી પૂરી કરવામાં રાહત તેમજ રિયલ એસ્ટેટ સેક્ટરને અનુપાલનમાં રાહત પણ સામેલ હતી.
Other than this, the tax relief to business, relief from contractual commitments to contractors in public procurement and compliance relief to real estate sector were also covered.
આ ઉપરાંત સીપીએસઈ જેન્કો વીજ વિતરણ કરતી કંપનીઓને ફીક્સ ચાર્જ સ્વરૂપે છેલ્લા ગ્રાહક સુધી રાહત પૂરી પાડવાની શરતે રિબેટ આપશે.
Further, CPSE GENCOs will give a rebate to DISCOMS on the condition that the same is passed on to the final consumers as a relief towards their fixed charges.
બિઝનેસને કર રાહત ચેરીટેબલ ટ્રસ્ટસ અને નૉન-કોર્પોરેટ બિઝનેસ માટે તથા માલિકી, ભાગીદારી અને એલએલપી એકમોનું તથા સહકારી સંસ્થાઓનું આવક વેરાનું પેન્ડીંગ રિફંડ તાત્કાલિક ચૂકવી દેવામાં આવશે.
Tax Relief to Business The pending income tax refunds to charitable trusts and non-corporate businesses and professions including proprietorship, partnership and LLPs and cooperatives shall be issued immediately.
આ યોજનાથી શિશુ મુદ્રા ધિરાણ દારોને રૂ.1500 કરોડની રાહત મળશે.
This will provide relief of about Rs 1,500 crore to Shishu MUDRA loanee.
4 રાહત શિબિરોમાં 64 પરપ્રાંતીય શ્રમિકોને રાખવામાં આવ્યા છે.
64 migrant workers being housed in 4 relief camps.
સરકાર રાહત કાર્યમાં તત્પરતાથી જોડાયેલી છે. આ અકસ્માતમાં માર્યા ગયેલ લોકોના પરિજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું, સાથે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું.
An ex-gratia of Rs 2 lakh each for the next of kin of those who lost their lives due to the unfortunate accident in Auraiya, UP has been approved from the PM's National Relief Fund.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…