Advertisement - Remove

રાહત - Example Sentences

Popularity:
rāhata  raahata
એટલું જ નહીં, બિહાર, કેરળ, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રમાં આવેલ પૂર અને અન્ય આપત્તિઓમાં 1 લાખથી વધુ NCC કેડેટ્સએ રાહત અને બચાવના કામમાં મદદ કરી છે.
Moreover, more than 1 lakh NCC cadets helped in relief and rescue work during floods and other disasters in Bihar, Kerala, Karnataka, Odisha and Maharashtra.
આ બાબતને ધ્યાનમાં રાખતા, પરિયોજનાઓનો સમય લંબાવવાની જાહેરાત કરવાથી RE ક્ષેત્રના તમામ હિતધારકોને ખૂબ જ મોટી રાહત મળશે.
In this context the announcement of the extension of time will provide great relief to all the stakeholders in RE sector.
(i) રાહત શિબિરોનું સ્થળ અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓની વિગતો, (ii) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ઉપલબ્ધ રાહત પેકેજ અને રાજ્ય સરકારના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવતા પગલાંની માહિતી.
(i) The location of the relief camps and the facilities being made available, (ii) Relief package under the Pradhan Mantri Garib Kalyan Yojana and measures being taken by the State Government Administration.
વટહુકમ અંતર્ગત આવકવેરા ધારાની જોગવાઈઓમાં પણ સંશોધન કરવામાં આવ્યું છે, જેથી પીએમ કેર્સ ફંડ માટે પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માટે મળતી રાહતો મળે.
The Ordinance also amended the provisions of the Income-tax Act to provide the same tax treatment to PM CARES Fund as available to Prime Minister National Relief Fund.
પ્રશ્ન 13 : અન્ય કયા પ્રકારે, વ્યવસાયોને રાહત મળી શકે છે?
UESTION 13: In what other ways, businesses have been given relief
Advertisement - Remove
તેણે રાહત કામો, તથા વિવિધ એજન્સીઓની કામગીરીમાં સામેલ થઈ કોરોનાવાયરસ સામેની લડત માટે પોતાના કેડેટ્સને કામચલાઉ નોકરી આપવા અંગેના દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.
It has issued guidelines for temporary employment of its cadets to augment relief efforts and functioning of various agencies involved in battling the pandemic.
રાજ્યોએ એવી પણ માહિતી આપી હતી કે, રાહત શિબિરોમાં સાઇકો-સોશિયલ સહાય અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે પૂરતા પ્રમાણમાં સુખાકારી પગલાં લેવામાં આવે તેની તેઓ ખાતરી કરી રહ્યા છે.
States also informed that they were ensuring that adequate welfare measures for psycho-social support and essential supplies are being ensured in the relief camps.
કોરોના વાયરસ (કોવિડ-1) મહામારીથી પીડિતોને રાહત આપવા માટે PMO દ્વારા આ ભંડોળની રચના કરવામાં આવી છે. આ મંત્રાલય હેઠળ આવતા PSU દ્વારા આ મોટી પહેલ અંગે માહિતી આપતા કેન્દ્રીય ઊર્જા અને નવી તેમજ અક્ષય ઊર્જા મંત્રી શ્રી આર.
925 Crore to Prime Ministers Citizen Assistance and Relief in Emergency Situations Fund (PM CARES Fund) which has been created by PMO to provide relief to victims of coronavirus ( COVID-19) pandemic.
હર્ષવર્ધને ડૉક્ટરો, નર્સો, હોસ્પિટલ અને સફાઇ વિભાગના કર્મચારીઓ જેમાં ખાસ કરીને કોવિડ-1 દર્દીઓની સંભાળ લેતા સ્ટાફને સંબોધીને કહ્યું હતું કે, દર્દીઓને તાત્કાલિક રાહત આપવા માટે તેઓ થાક્યા વગર અવિરત કામ કરે છે અને પરિણામલક્ષી આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેમણે વિશેષ ઓળખ બનાવી છે.
Harsh Vardhan in his address to the doctors, nurses, hospital and sanitation staff exclusively delaing with COVID-19 patients, stated that they are working tirelessly to provide urgent relief to the patients and create a niche in the result oriented health infrastructure.
કેટલાક ચોક્કસ સહભાગીઓએ ઉદ્યોગો માટે રાહત પેકેજની વહેલા જાહેરાત કરવાની માગ કરતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, આ સંદર્ભે મળેલા પ્રતિભાવો નાણાં મંત્રાલય સક્ષમ વિચાર અર્થે મોકલવામાં આવ્યા છે અને તેઓ સંતુલિત તેમજ નાજુકાઇ ભર્યો અભિગમ અપનાવશે તેવી શક્યતા છે.
On the demand of certain participants for early announcement of the relief package for the industry, the Minister said that the feedback received is being forwarded to the Finance Ministry for consideration, which is likely to take a balanced, nuanced approach.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading