Advertisement - Remove

રાહત - Example Sentences

rāhata  raahata
તેમણે કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના ગામડામાં ગરીબ લોકો માટે એક મોટી રાહત પૂરવાર થઇ છે અને અંદાજે 1 કરોડ ગરીબ દર્દીઓએ આ યોજના અંતર્ગત હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મેળવી છે.
He said that Ayushman Bharat Yojana has emerged as a big relief for the poor of the village and nearly 1 crore poor patients have received free treatment in the hospital under this scheme.
હિમાચલ પ્રદેશની સરકારે લણણી શરૂ કરીને ખેડૂતોને તેમના પાકનું વળતર મળે એ માટે અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે ઝડપથી બરફ દૂર કરવા બીઆરઓને આ કામ કરવાની વિનંતી કરી હતી, જેથી કોવિડ-1ના પગલે લાહોલ ઘાટીમાં રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચે.
Himachal Pradesh Government had approached BRO to expedite the snow clearance to facilitate return of farmers for starting cultivation and movement of essential supplies and to bring relief materials to Lahaul Valley in wake of COVID-19.
ગયા વર્ષની સરખામણીમાં રોહતાંગ પાસ ટ્રાફિક માટે ત્રણ અઠવાડિયા વહેલો ખુલ્યો છે, જેનાથી સ્થાનિક લોકોને રાહત મળી છે.
The news of Rohtang Pass being opened for traffic three weeks in advance as compared to previous year has brought relief amongst the local population.
એનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને સ્થાનિક લોકો માટે અતિ જરૂરી રાહત સામગ્રી અને તબીબી પુરવઠો પહોંચાડવાની સુવિધા મળશે.
It will facilitate the Centre and State Governments to bring much needed relief material and medical supplies for the local population.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો, દરેકે દરેક વિભાગો અને સંસ્થાઓ તેમને રાહત આપવા માટે એકબીજા સાથે હાથ મિલાવીને સંપૂર્ણ ઝડપ સાથે કામ કરી રહ્યા છે.
PM said that the Centre, State Governments, each and every department and institution are working hand in hand for relief at full speed.
Advertisement - Remove
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર, રાજ્ય સરકારો, દરેક અને તમામ વિભાગ તથા સંસ્થાઓ સંપૂર્ણ ક્ષમતાઓએ રાહત આપવા માટે ઝડપથી સંકલન સ્થાપિત કર્યું છે.
PM said that the Centre, State Governments, each and every department and institution are working hand in hand for relief at full speed.
કોવિડ1ના પ્રસારને નિયંત્રિત કરવા લાદેલા નિયંત્રણો દરમિયાન સીએસઈ દ્વારા આધાર અપડેટ સેવાઓ શરૂ કરવાથી મોટી રાહત મળી છે.
Commencement of Aadhaar update services through CSC also comes across as a big relief during the lockdown restrictions imposed to prevent spread of COVID19.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ફાર્માસ્યુટિકલ, મેડીકલ સાધનો અને કોવિડ-1 રાહત સામગ્રીની હેરફેર કરવા માટે ઇસ્ટ એશિયા સાથે એક કાર્ગો એર બ્રીજની સ્થાપના કરવામાં આવી હતી.
In international Sector, a cargo air-bridge was established with East Asia for transportation of pharmaceuticals, medical equipment and Covid-19 relief material.
રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે વિશેષ રાહત આપવાની માંગણી થઈ હતી, જેનાથી વર્તમાન સંકટની પ્રતિકૂળ અસરનો સામનો કરવા સક્ષમ બની શકે.
There was a demand for providing special relief for the real estate sector so that the sector is able to cope up with adverse impact of the current crisis.
ગુજરાતના નર્મદા જિલ્લામાં 20 એપ્રિલથી ગ્રામીણ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટેન્સીંગ અને જરૂરી સાવચેતી સાથે મનરેગાનું કાર્ય ચાલુ થયું છે, જેનાથી જિલ્લાના હજારો પરિવારોને રાહત મળી છે.
1899 crore to the State government in April 2020, including revenue deficit grant , GST deficit compensation, Himachal's share in central taxes, MGNREGA amount, NHM programme, disaster relief amount and EAP.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading