The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
But now that you have come to know God or rather to be known by God why do you turn back again to the weak and miserable elemental principles to which you desire to be in bondage all over again
પરંતુ હવે તમે સાચા દેવને જાણો છો ખરેખર તે એ દેવ જે તમને જાણે છે તો તમે શા માટે તે નિર્બળ અને બિનઉપયોગી ઉપદેશના નિયમો કે જેનું તમે ભૂતકાળમાં પાલન કરતાં હતા તેના તરફ ફરીથી ઇચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો તમે ફરીથી શું તે વસ્તુના ગુલામ થવા ઈચ્છો છો
forbidding us to speak to the Gentiles that they may be saved to fill up their sins always But wrath has come on them to the uttermost
હા તેઓ આપણને બિનયહૂદિઓને શિક્ષણ આપતા રોકવા માગે છે અમે બિનયહૂદિઓને શિક્ષણ આપીએ છીએ જેથી તેઓનું તારણ થઈ શકે પરંતુ પેલા યહૂદિઓ તો તેઓનાં કરેલાં જ પાપમાં એક પછી એક પાપ ઉમેરતાં જાય છે દેવનો કોપ હવે તેઓના પર છવાઈ ચૂક્યો છે
because we wanted to come to you--indeed I Paul once and again--but Satan hindered us
હા અમે તમારી પાસે આવવા માંગતા હતા ખરેખર મેં પાઉલે ત્યાં આવવા ઘણા પ્રયાસો કર્યા પણ શેતાને અમને અટકાવ્યા
For when they are saying Peace and safety then sudden destruction will come on them like birth pains on a pregnant woman and they will in no way escape
લોકો કહેશે કે અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે અને તે લોકો બચી શકશે નહિ
For bodily exercise has some value but godliness has value in all things having the promise of the life which is now and of that which is to come
શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
Bring the cloak that I left at Troas with Carpus when you come and the books especially the parchments
હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે અને મારાં પુસ્તકો પણ લાવજે જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે
Then I said Behold I have come in the scroll of the book it is written of me to do your will O God
તેથી તેમણે કહ્યું હે દેવ હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું ગીતશાસ્ત્ર 406-8
then he has said Behold I have come to do your will He takes away the first that he may establish the second
પછી તેણે કહ્યું હે દેવ હું આ રહ્યો તારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું આ પ્રમાણે તેણે જૂની વ્યવસ્થા રદ કરી અને નવી વ્યવસ્થા સ્થાપી
By faith Isaac blessed Jacob and Esau even concerning things to come
વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો
For you have not come to a mountain that might be touched and that burned with fire and to blackness darkness storm
તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો તમે ઘમઘોર અંધકાર આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…