The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Where is he who is born King of the Jews For we saw his star in the east and have come to worship him
જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ
Then the Pharisees and some of the scribes gathered together to him having come from Jerusalem
કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા
They said to him We neither received letters from Judea concerning you nor did any of the brothers come here and report or speak any evil of you
યહૂદિઓએ જવાબ આપ્યો અમને યહૂદિઓમાંથી તારા વિષે કોઇ પત્ર મળ્યો નથી જે યહૂદિ ભાઈઓ ત્યાંથી મુસાફરી કરીને આવ્યા છે તેમાંના કોઇ તારા વિષેના સમાચાર લાવ્યા નથી કે અમને તારા વિષે કંઈ ખરાબ કહ્યું નથી
For you have not come to a mountain that might be touched and that burned with fire and to blackness darkness storm
તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો તમે ઘમઘોર અંધકાર આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા
Saying Where is he that is born King of the Jews for we have seen his star in the east and are come to worship him
જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ
And they come to Jesus and see him that was possessed with the devil and had the legion sitting and clothed and in his right mind and they were afraid
લોકો ઈસુ પાસે આવ્યા તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું લોકો ભયભીત થયા હતા
And they come again to Jerusalem and as he was walking in the temple there come to him the chief priests and the scribes and the elders
ઈસુ અને તેના શિષ્યો ફરીથી યરૂશાલેમ ગયા ઈસુ મંદિરમાં ચાલતો હતો મુખ્ય યાજકો શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ આગેવાનો ઈસુ પાસે આવ્યા
Then came to him his mother and his brethren and could not come at him for the press
ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ
Then Jesus said unto the chief priests and captains of the temple and the elders which were come to him Be ye come out as against a thief with swords and staves
ઈસુને પકડવા જે સમૂહ આવ્યો હતો તેઓ મુખ્ય યાજકો વડીલો અને યહૂદિ સરદારો હતા ઈસુએ તેઓને કહ્યું કે તમે તલવારો અને લાકડીઓ સાથે અહીં બહાર શા માટે આવ્યા છો શું તમે વિચારો છો કે હું એક ગુનેગાર છું
As soon then as they were come to land they saw a fire of coals there and fish laid thereon and bread
જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…