come - Example Sentences

Popularity:
Difficulty:
કમ
આવ્યો61આવ20આવવા19આવ્યા15આવું11આવીને10આવીશ8આવનાર7આવો7આવશે5આવે5આવવાની4આવવાનું4આવવું3આશીર્વાદ3સંબધી3આવી3યરૂશાલેમમાં3આવવુ3આવવાનો3ઉતર2ઉગારવા2ઘેર2બન્યું2ઉતર્યા2જલ્દી2સબંધી2પહોંચ્યો2ઈસુ2તારું2જેરુસલેમ2ખબર2આગળ2સાકાર2જઈશ1નીકળ1પાછો1ઈસ્રાએલને1ફરો1છવાઈ1એકાએક1હસશે1હકીકતો1લડાઈ1મીખાહ1બાળક1સ્થળે1ઉપદેશોનો1ઘરમાં1બેસવા1પ્યાલાઓ1સાંજ1મંદિરમાં1વ્યાપાર1લોકોનું1અધિકારીએ1ઠરે1સત્યનો1દેશમાં1યરૂશાલેમ1સઘળા1પ્રવાસે1ફરતા1વાદળાથી1આવતાં1ટપલોના1અાવ્યું1ક્વેઈ1પ્રદર્શન1દર્શાવ્યું1શબ્દસમુહ1વર્ષનું1રજુ1જિંદગીના1અભ્યાસને1અસરમાંથી1નકશા1નોઈડાના1પર્વતોની1રજાના1જજો.1વર્ધન1ખેડી1બજારનો1સાંભળીએ1ગોડ1કિલ્લા1કાપ્યો1આશાની1ટુકડીને1જિંદગીભર1ટેક્સીઓમાં1ચિપ1સમાધાનો1એકજૂટ1વિવાદનો1એકત્રીકરણ1પહાડના1ક્રમને1સૌની1દર્શન1પડેલા1ઉજવવા1આવવાના1કહ્યું-1વ્યવહારિક1દુષ્ટ1ધરોહરનો1અનંતકાળ1પ્રજાસત્તાકને1અડચણરૂપ1દરમ્યાન1પરિવારની1વ્યક્તિના1રિકવરીની1ચિહ્નો1જમાત1સૂપ1ગાચીબોલી1તંબૂ1ઝોનનો1કાઉન્સીલને1સેવાભાવનું1બાળકો.1ઘડીના1ઈન્ડીજીનસ1આવો.1રોકાણના1
Where is he who is born King of the Jews For we saw his star in the east and have come to worship him
જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ
But John would have hindered him saying I need to be baptized by you and you come to me
પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો યોહાને કહ્યું કે તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે
For I am also a man under authority having under myself soldiers I tell this one Go and he goes and tell another Come and he comes and tell my servant Do this and he does it
હું મારા અધિકારીઓને આધીન છું મારા હાથ નીચેના સૈનિકો મારી સત્તાને આધીન છે એકને હું કહું છું કે જા તો તે જાય છે બીજાને કહું છું કે આવ તો તે આવે છે અને મારા નોકરને કહું છું કે આ કર તે તે તરત જ મારી આજ્ઞા પાળે છે હું જાણુ છું કે આ કરવાની સત્તા તારી પાસે છે
Behold they cried out saying What do we have to do with you Jesus Son of God Have you come here to torment us before the time
તેઓ બૂમ પાડવા લાગ્યા ઓ દેવના દીકરા તું અમારી પાસે શું અપેક્ષા રાખે છે નિશ્ર્ચિત સમય પહેલા અમને શિક્ષા કરવા આવ્યો છે
Whoever speaks a word against the Son of Man it will be forgiven him but whoever speaks against the Holy Spirit it will not be forgiven him neither in this age nor in that which is to come
કોઈ માણસના દીકરાની વિરૂદ્ધ બોલે તો તેને માફ થઈ શકે પરંતુ કોઈ પવિત્ર આત્માની વિરૂદ્ધ બોલે તો તે વ્યક્તિને માફ કરી શકાય નહિ આ યુગમાં પણ નહિ ને આવનાર યુગમાં પણ નહિ
Then he says I will return into my house from which I came out and when he has come back he finds it empty swept and put in order
તેથી તે કહે છે જેના ઘેરથી વ્યક્તિ હું નીકળ્યો છું તેના જ ઘરે વ્યક્તિ હું પાછો જઈશ તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું ઘર ખાલી સ્વચ્છ અને સુઘડ બનાવેલું છે
So will it be in the end of the world The angels will come forth and separate the wicked from among the righteous
સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે
and sent out his servants to call those who were invited to the marriage feast but they would not come
રાજાએ કેટલાક માણસોને ભોજન માટે નિમંત્રણ આપ્યું ભોજન તૈયાર થયું એટલે રાજાએ જમવા માટે લોકોને બોલાવવા તેના નોકરોને મોકલ્યા પણ લોકોએ રાજાના સમારંભમાં આવવાની ના પાડી
and saying You who destroy the temple and build it in three days save yourself If you are the Son of God come down from the cross
અને કહ્યું તેં કહ્યું હતું કે મંદિરનો નાશ કરીને તેને ત્રણ દિવસમાં બાંધી શકે છે તેથી તારી જાતને બચાવ જો તું ખરેખર દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે ઉતર
For there is nothing hidden except that it should be made known neither was anything made secret but that it should come to light
જે બધું સંતાડેલું છે તે સ્પષ્ટ થશે દરેક ગુપ્ત વસ્તુ પ્રગટ કરવામાં આવશે

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading