The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Then came to him his mother and his brethren and could not come at him for the press
ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ
And on the morrow when he departed he took out two pence and gave them to the host and said unto him Take care of him and whatsoever thou spendest more when I come again I will repay thee
બીજે દિવસે સમરૂની બે ચાંદીના સિક્કા લાવ્યો અને ધર્મશાળામાં જે માણસ કામ કરતો હતો તેને આપ્યા સમરૂનીએ કહ્યું આ ઇજા પામેલા માણસની માવજત કરજે જો તેના માટે તું વધારે ખર્ચ કરીશ તો હું જ્યારે ફરી પાછો આવીશ ત્યારે તે આપીશ
And he said unto them When ye pray say Our Father which art in heaven Hallowed be thy name Thy kingdom come Thy will be done as in heaven so in earth
ઈસુએ શિષ્યોને કહ્યું જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ રીતે પ્રાર્થના કરો ઓ બાપ અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું નામ સદા પવિત્ર મનાઓ અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું રાજ્ય આવો
I am come to send fire on the earth and what will I if it be already kindled
ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું
Suppose ye that I am come to give peace on earth I tell you Nay but rather division
શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું
And he that bade thee and him come and say to thee Give this man place and thou begin with shame to take the lowest room
અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે આ માણસને તારી બેઠક આપ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો અને તમે ખૂબ શરમિંદા બનશો
If any man come to me and hate not his father and mother and wife and children and brethren and sisters yea and his own life also he cannot be my disciple
જો કોઈ માણસ મારી પાસે આવે છે પણ તેના પિતાને માતાને પત્નીને બાળકોને ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ
And he said unto him Thy brother is come and thy father hath killed the fatted calf because he hath received him safe and sound
નોકરે કહ્યું તારો ભાઈ પાછો આવ્યો છે તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે
And beside all this between us and you there is a great gulf fixed so that they which would pass from hence to you cannot neither can they pass to us that would come from thence
તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ
But which of you having a servant plowing or feeding cattle will say unto him by and by when he is come from the field Go and sit down to meat
ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે જ્યારે તે કામ પરથી આવ ે છે ત્યારે તમેે તેને શું કહેશો તમે તેને કહેશો કે અંદર આવ અને જમવા માટે બેસી જા
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…