come - Example Sentences

Popularity:
Difficulty:
કમ
આવ્યો61આવ20આવવા19આવ્યા15આવું11આવીને10આવીશ8આવનાર7આવો7આવશે5આવે5આવવાની4આવવાનું4આવવું3આશીર્વાદ3સંબધી3આવી3યરૂશાલેમમાં3આવવુ3આવવાનો3ઉતર2ઉગારવા2ઘેર2બન્યું2ઉતર્યા2જલ્દી2સબંધી2પહોંચ્યો2ઈસુ2તારું2જેરુસલેમ2ખબર2આગળ2સાકાર2જઈશ1નીકળ1પાછો1ઈસ્રાએલને1ફરો1છવાઈ1એકાએક1હસશે1હકીકતો1લડાઈ1મીખાહ1બાળક1સ્થળે1ઉપદેશોનો1ઘરમાં1બેસવા1પ્યાલાઓ1સાંજ1મંદિરમાં1વ્યાપાર1લોકોનું1અધિકારીએ1ઠરે1સત્યનો1દેશમાં1યરૂશાલેમ1સઘળા1પ્રવાસે1ફરતા1વાદળાથી1આવતાં1ટપલોના1અાવ્યું1ક્વેઈ1પ્રદર્શન1દર્શાવ્યું1શબ્દસમુહ1વર્ષનું1રજુ1જિંદગીના1અભ્યાસને1અસરમાંથી1નકશા1નોઈડાના1પર્વતોની1રજાના1જજો.1વર્ધન1ખેડી1બજારનો1સાંભળીએ1ગોડ1કિલ્લા1કાપ્યો1આશાની1ટુકડીને1જિંદગીભર1ટેક્સીઓમાં1ચિપ1સમાધાનો1એકજૂટ1વિવાદનો1એકત્રીકરણ1પહાડના1ક્રમને1સૌની1દર્શન1પડેલા1ઉજવવા1આવવાના1કહ્યું-1વ્યવહારિક1દુષ્ટ1ધરોહરનો1અનંતકાળ1પ્રજાસત્તાકને1અડચણરૂપ1દરમ્યાન1પરિવારની1વ્યક્તિના1રિકવરીની1ચિહ્નો1જમાત1સૂપ1ગાચીબોલી1તંબૂ1ઝોનનો1કાઉન્સીલને1સેવાભાવનું1બાળકો.1ઘડીના1ઈન્ડીજીનસ1આવો.1રોકાણના1
But he shall receive an hundredfold now in this time houses and brethren and sisters and mothers and children and lands with persecutions and in the world to come eternal life
તેઓએ જેટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધારે મેળવશે અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો ભાઈઓ બહેનો મા પિતા બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે તે બદલો અનંતજીવન છે
And Jesus entered into Jerusalem and into the temple and when he had looked round about upon all things and now the eventide was come he went out unto Bethany with the twelve
ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો અને મંદિરમાં ગયો ઈસુએ મંદિરમાં દરેક વસ્તુઓ તરક જોયું પણ સાંજ પડી ગઈ હતી તેથી ઈસુ બાર પ્રેરિતો સાથે બેથનિયા ગયો 18-19
And they come to Jerusalem and Jesus went into the temple and began to cast out them that sold and bought in the temple and overthrew the tables of the moneychangers and the seats of them that sold doves
ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં ગયા તે મંદિરમાં ગયો ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી ઈસુએ નાણાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી
And they come again to Jerusalem and as he was walking in the temple there come to him the chief priests and the scribes and the elders
ઈસુ અને તેના શિષ્યો ફરીથી યરૂશાલેમ ગયા ઈસુ મંદિરમાં ચાલતો હતો મુખ્ય યાજકો શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ આગેવાનો ઈસુ પાસે આવ્યા
And they come again to Jerusalem and as he was walking in the temple there come to him the chief priests and the scribes and the elders
ઈસુ અને તેના શિષ્યો ફરીથી યરૂશાલેમ ગયા ઈસુ મંદિરમાં ચાલતો હતો મુખ્ય યાજકો શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ આગેવાનો ઈસુ પાસે આવ્યા
Then said he to the multitude that came forth to be baptized of him O generation of vipers who hath warned you to flee from the wrath to come
ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા યોહાને તેઓને કહ્યું તમે ઝેરીલા સાપો જેવા છો દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા
Wherefore neither thought I myself worthy to come unto thee but say in a word and my servant shall be healed
તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે
For I also am a man set under authority having under me soldiers and I say unto one Go and he goeth and to another Come and he cometh and to my servant Do this and he doeth it
હું તારી સત્તા જાણું છું હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું અને મારા તાબામાં સૈનિકો છે હું એક સૈનિકને કહું છું કે જા એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું કે આવ અને તે આવે છે અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે
And John calling unto him two of his disciples sent them to Jesus saying Art thou he that should come or look we for another
યોહાને તેઓને પ્રભુ ઈસુ ની પાસે મોકલીને પૂછાવ્યું કે જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ
The Son of man is come eating and drinking and ye say Behold a gluttonous man and a winebibber a friend of publicans and sinners
માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે અને તમે કહો છો કે એના તરફ જુઓ તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading