come - Example Sentences

કમ
આવ્યો61આવ20આવવા19આવ્યા15આવું11આવીને10આવીશ8આવનાર7આવો7આવશે5આવે5આવવાની4આવવાનું4આવવું3આશીર્વાદ3સંબધી3આવી3યરૂશાલેમમાં3આવવુ3આવવાનો3ઉતર2ઉગારવા2ઘેર2બન્યું2ઉતર્યા2જલ્દી2સબંધી2પહોંચ્યો2ઈસુ2તારું2જેરુસલેમ2ખબર2આગળ2સાકાર2જઈશ1નીકળ1પાછો1ઈસ્રાએલને1ફરો1છવાઈ1એકાએક1હસશે1હકીકતો1લડાઈ1મીખાહ1બાળક1સ્થળે1ઉપદેશોનો1ઘરમાં1બેસવા1પ્યાલાઓ1સાંજ1મંદિરમાં1વ્યાપાર1લોકોનું1અધિકારીએ1ઠરે1સત્યનો1દેશમાં1યરૂશાલેમ1સઘળા1પ્રવાસે1ફરતા1વાદળાથી1આવતાં1ટપલોના1અાવ્યું1ક્વેઈ1પ્રદર્શન1દર્શાવ્યું1શબ્દસમુહ1વર્ષનું1રજુ1જિંદગીના1અભ્યાસને1અસરમાંથી1નકશા1નોઈડાના1પર્વતોની1રજાના1જજો.1વર્ધન1ખેડી1બજારનો1સાંભળીએ1ગોડ1કિલ્લા1કાપ્યો1આશાની1ટુકડીને1જિંદગીભર1ટેક્સીઓમાં1ચિપ1સમાધાનો1એકજૂટ1વિવાદનો1એકત્રીકરણ1પહાડના1ક્રમને1સૌની1દર્શન1પડેલા1ઉજવવા1આવવાના1કહ્યું-1વ્યવહારિક1દુષ્ટ1ધરોહરનો1અનંતકાળ1પ્રજાસત્તાકને1અડચણરૂપ1દરમ્યાન1પરિવારની1વ્યક્તિના1રિકવરીની1ચિહ્નો1જમાત1સૂપ1ગાચીબોલી1તંબૂ1ઝોનનો1કાઉન્સીલને1સેવાભાવનું1બાળકો.1ઘડીના1ઈન્ડીજીનસ1આવો.1રોકાણના1
Brothers and Sisters, Now all of us have to carry this Yoga campaign to a different level and this is third and the biggest reason for me to come to Ranchi.
ભાઈઓ અને બહેનો, હવે યોગના અભિયાનને મારે અને આપણે સૌએ સાથે મળીને એક જુદા જ સ્તર પર લઇ જવાનું છે અને આ જ રાંચી આવવાનું મારું ત્રીજું અને સૌથી મોટું કારણ પણ છે.
Moving ahead from the fact that who voted in Parliament, who didnt, who supported the bill, who didnt, now we all have to come together to work unitedly in the interest of Jammu - Kashmir-Ladakh.
સંસદમાં કોણે મતદાન કર્યું, કોણે નથી કર્યું, કોણે સમર્થન આપ્યું, કોણે નથી આપ્યું, તેનાથી આગળ વધીને હવે આપણે જમ્મુ કાશ્મીર લદ્દાખના હિતમાં સાથે મળીને, એકત્રિત થઈને કામ કરવાનું છે.
PM added that every Indian has come to believe that India's dreams can be fulfilled, hopes and aspirations can be fulfilled.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, દરેક ભારતીય માને છે કે ભારતનાં સપનાં સાકાર થઇ શકે છે, આશાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થઇ શકે છે.
And therefore India today has come not just to talk about the seriousness of this issue, but to present a practical approach and a roadmap.
એટલે અત્યારે ભારત આ વિષય પર ફક્ત વાતો કરવા નહીં, પણ એક વ્યવહારિક વિચાર અને રોડમેપ સાથે આવ્યું છે.
Friends, This book has come at a time when a huge effort is being made to demonize technology.
સાથીઓ, આ પુસ્તક એવા સમયે આવ્યું છે, જ્યારે ટેકનોલોજીને એક દુષ્ટ તરીકે પ્રસ્તુત કરવાની એક બહુ મોટો પ્રયાસ થઇ રહ્યો છે.
I would also urge you to come to India in greater numbers and experience the legacy of Guru Nanak Dev Ji himself.
હું તમને પણ આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં સપરિવાર ભારત આવો અને ગુરૂ નાનકદેવજીની ધરોહરનો જાતે અનુભવ કરો.
People will come and go, but this system remains eternal.
લોકો આવશે, લોકો જશે, પરંતુ વ્યવસ્થા અનંતકાળ સુધી ચાલુ રહેશે.
Come and let us take our Republic towards a new culture wherein we are engaged in duties.
આવો, આપણા પ્રજાસત્તાકને આપણે કર્તવ્યો વડે ઓતપ્રોત નવી સંસ્કૃતિ તરફ લઇને જઈએ.
PM stated that the true power of the people of the country can come to the fore only when the government stands not as a hindrance to India, Indian and Industries, but as their partner.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશની જનતાની સાચી શક્તિ ફક્ત ત્યારે જ સામે આવી શકે છે જ્યારે ભારત સરકાર, ભારતીય ઉદ્યોગ માટે અડચણરૂપ નહીં, પરંતુ તેમના ભાગીદાર તરીકે ઉભી રહે.
I express my heartfelt gratitude to you for the warmth with which you have given me an opportunity to come and talk to you on this important occasion today.
તમે જે આત્મીયતા સાથે આજે આ મહત્વપૂર્ણ અવસર પર તમારી વચ્ચે આવીને મને કંઇક વાત કરવાનો અવસર આપ્યો, તમે જે સત્કાર કર્યો, સન્માન આપ્યું, તેની માટે પણ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading