The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Then the Pharisees and some of the scribes gathered together to him having come from Jerusalem
કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા
But I tell you that Elijah has come and they have also done to him whatever they wanted to even as it is written about him
હું કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે અને તેના વિષે શાસ્ત્રમાં કહ્લું છે તે પ્રમાણે લોકોએ જેમ ચાહ્યું તેમ તેને કર્યુ 14-20 લૂક 9 37-43
He asked his father How long has it been since this has come to him He said From childhood
ઈસુએ છોકરાના પિતાને કહ્યું કેટલા લાંબા સમયથી આ છોકરાને આવું થાય છે પિતાએ જવાબ આપ્યો તે ઘણો નાનો હતો ત્યારથી
but he will receive one hundred times more now in this time houses brothers sisters mothers children and land with persecutions and in the age to come eternal life
તેઓએ જેટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધારે મેળવશે અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો ભાઈઓ બહેનો મા પિતા બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે તે બદલો અનંતજીવન છે
He said therefore to the multitudes who went out to be baptized by him You offspring of vipers who warned you to flee from the wrath to come
ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા યોહાને તેઓને કહ્યું તમે ઝેરીલા સાપો જેવા છો દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા
Jesus rebuked him saying Be silent and come out of him When the demon had thrown him down in their midst he came out of him having done him no harm
પરંતુ ઈસુએ તેને ચેતવણી આપી અને કહ્યું છાનો રહે આ માણસમાંથી બહાર નીકળ પરંતુ અશુદ્ધ આત્માએ તે માણસને લોકોની હાજરીમાં જ તેને નીચે ફેંકી દીધો તેને કોઈ પણ જાતની ઇજા કર્યા વિના તે તેનામાંથી બહાર નીકળી ગયો
I have not come to call the righteous but sinners to repentance
હું પ્રામાણિક માણસનો નહિ પરંતુ પાપીઓને તેઓના જીવન અને હ્રદય પરિવર્તન કરવા બોલાવવા આવ્યો છું
For I also am a man placed under authority having under myself soldiers I tell this one Go and he goes and to another Come and he comes and to my servant Do this and he does it
હું તારી સત્તા જાણું છું હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું અને મારા તાબામાં સૈનિકો છે હું એક સૈનિકને કહું છું કે જા એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું કે આવ અને તે આવે છે અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે
Do you think that I have come to give peace in the earth I tell you no but rather division
શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું
and he who invited both of you would come and tell you Make room for this person Then you would begin with shame to take the lowest place
અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે આ માણસને તારી બેઠક આપ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો અને તમે ખૂબ શરમિંદા બનશો
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…