come - Example Sentences

Popularity:
Difficulty:
કમ
આવ્યો61આવ20આવવા19આવ્યા15આવું11આવીને10આવીશ8આવનાર7આવો7આવશે5આવે5આવવાની4આવવાનું4આવવું3આશીર્વાદ3સંબધી3આવી3યરૂશાલેમમાં3આવવુ3આવવાનો3ઉતર2ઉગારવા2ઘેર2બન્યું2ઉતર્યા2જલ્દી2સબંધી2પહોંચ્યો2ઈસુ2તારું2જેરુસલેમ2ખબર2આગળ2સાકાર2જઈશ1નીકળ1પાછો1ઈસ્રાએલને1ફરો1છવાઈ1એકાએક1હસશે1હકીકતો1લડાઈ1મીખાહ1બાળક1સ્થળે1ઉપદેશોનો1ઘરમાં1બેસવા1પ્યાલાઓ1સાંજ1મંદિરમાં1વ્યાપાર1લોકોનું1અધિકારીએ1ઠરે1સત્યનો1દેશમાં1યરૂશાલેમ1સઘળા1પ્રવાસે1ફરતા1વાદળાથી1આવતાં1ટપલોના1અાવ્યું1ક્વેઈ1પ્રદર્શન1દર્શાવ્યું1શબ્દસમુહ1વર્ષનું1રજુ1જિંદગીના1અભ્યાસને1અસરમાંથી1નકશા1નોઈડાના1પર્વતોની1રજાના1જજો.1વર્ધન1ખેડી1બજારનો1સાંભળીએ1ગોડ1કિલ્લા1કાપ્યો1આશાની1ટુકડીને1જિંદગીભર1ટેક્સીઓમાં1ચિપ1સમાધાનો1એકજૂટ1વિવાદનો1એકત્રીકરણ1પહાડના1ક્રમને1સૌની1દર્શન1પડેલા1ઉજવવા1આવવાના1કહ્યું-1વ્યવહારિક1દુષ્ટ1ધરોહરનો1અનંતકાળ1પ્રજાસત્તાકને1અડચણરૂપ1દરમ્યાન1પરિવારની1વ્યક્તિના1રિકવરીની1ચિહ્નો1જમાત1સૂપ1ગાચીબોલી1તંબૂ1ઝોનનો1કાઉન્સીલને1સેવાભાવનું1બાળકો.1ઘડીના1ઈન્ડીજીનસ1આવો.1રોકાણના1
And when he was demanded of the Pharisees when the kingdom of God should come he answered them and said The kingdom of God cometh not with observation
કેટલાએક ફરોશીઓએ ઈસુને પૂછયું દેવનું રાજ્ય ક્યારે આવશે ઈસુએ ઉત્તર આપ્યો દેવનું રાજ્ય આવે છે પણ તમે તમારી આખો વડે જોઈ શકો તે રીતે નહિ
And he called his ten servants and delivered them ten pounds and said unto them Occupy till I come
પછી તેણે પોતાના ચાકરોમાંથી દસ જણને બોલાવ્યા તેણે દરેક ચાકરને પૈસાની થેલી આપી તે માણસે કહ્યું કે હું પાછો આવું ત્યાં સુધી આ પૈસા વડે વ્યાપાર કરો
And when he was come nigh even now at the descent of the mount of Olives the whole multitude of the disciples began to rejoice and praise God with a loud voice for all the mighty works that they had seen
ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો તેઓ ખૂબ ઉત્સાહમાં હતા તેઓએ દેવની સ્તુતિ કરી તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી
For the days shall come upon thee that thine enemies shall cast a trench about thee and compass thee round and keep thee in on every side
પછી તે માણસ જોઈ શક્યો તે માણસ ઈસુની પાછળ દેવનો મહિમા પ્રગટ કરતો કરતો ગયો બધા લોકો જેઓએ આ જોયું તેઓએ આ જે કંઈ બન્યું છે તે માટે દેવની આભારસ્તુતિ કરી જાખ્ખી
And they asked him saying Master but when shall these things be and what sign will there be when these things shall come to pass
કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે ઉપદેશક આ વસ્તુઓ ક્યારે બનશે આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે
And when these things begin to come to pass then look up and lift up your heads for your redemption draweth nigh
જ્યારે આ ઘટનાઓ બનવા લાગે ત્યારે ઊચે નજર કરો અને ખુશ થાઓ ચિંતા ના કરો કારણ કે તમે જાણો છો કે તમારો ઉદ્ધાર થવાનો સમય પાસે આવ્યો છે
Then Jesus said unto the chief priests and captains of the temple and the elders which were come to him Be ye come out as against a thief with swords and staves
ઈસુને પકડવા જે સમૂહ આવ્યો હતો તેઓ મુખ્ય યાજકો વડીલો અને યહૂદિ સરદારો હતા ઈસુએ તેઓને કહ્યું કે તમે તલવારો અને લાકડીઓ સાથે અહીં બહાર શા માટે આવ્યા છો શું તમે વિચારો છો કે હું એક ગુનેગાર છું
Then arose Peter and ran unto the sepulchre and stooping down he beheld the linen clothes laid by themselves and departed wondering in himself at that which was come to pass
પણ પિતર ઊભો થયો જો આ સાચું હોય તો તે જોવા માટે કબરે એકલો દોડ્યો તેણે અંદર જોયું પણ તેણે ઈસુને જેમાં વીંટાળ્યો હતો તે લૂગડાં જ માત્ર જોયાં ત્યાં ફક્ત લૂગડાં જ પડેલા હતાં ઈસુ નહતો પિતરે જે થયું હતું તે સંબધી આશ્ચર્ય પામીને એકાંત માટે દૂર ચાલ્યો ગયો
And I knew him not but that he should be made manifest to Israel therefore am I come baptizing with water
જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ યહૂદિઓ જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે
He saith unto them Come and see They came and saw where he dwelt and abode with him that day for it was about the tenth hour
ઈસુએ ઉત્તર આપ્યો મારી સાથે આવો અને જુઓ તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા તે લગભગ બપોરના ચારનો સમય હતો

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading