Advertisement - Remove

service - Example Sentences

સર્વસ / સર્વિસ / સર્વિસ
It also encompasses improved ability to clarify misperceptions, misbeliefs as well as introduce practices based on authentic knowledge duly verified by scientific processes trust in scientific competence of solutions and service providers.
એમાં ખોટી ધારણાઓ, ખોટી સમજણો પર સ્પષ્ટતા કરવાની ક્ષમતા વધારવી તેમજ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા ઉચિત રીતે ખરાઈ કરેલા ઉચિત જ્ઞાન પર આધારિત પદ્ધતિઓ પ્રસ્તુત કરવી; સોલ્યુશનો અને સેવા પ્રદાતાઓની વૈજ્ઞાનિક સક્ષમતામાં વિશ્વાસ કરવો પણ સામેલ છે.
This service is available across the country.
સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે.
The service is implemented in 11 regional languages similar to the mobile application.
સેવા મોબાઇલ એપ્લિકેશનની જેમ જ 11 પ્રાદેશિક ભાષામાં શરૂ કરવામાં આવી છે.
Having strong foundation, the state recovers around 70 of annual OM expenditure from the community in form of water service charges.
મજબૂત પાયો હોવાના કારણે રાજ્ય વોટર સર્વિસ ચાર્જના રૂપમાં સમુદાય પાસેથી આશરે 0% વાર્ષિક OM ખર્ચ પ્રાપ્ત કરે છે.
The buses will ply only in Haryana but the special bus service will not be started in areas severely affected with COVID-19.
આ બસો હરિયાણામાં ફરશે, પરંતુ કોવિડ-1 કારણે ગંભીર રીતે પ્રભાવિત વિસ્તારોમાં વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવશે નહીં.
Advertisement - Remove
Additionally, district administration, NGOs, local populace and educational institutions felicitated the cadets at various locations for their selfless service towards the nation, thus, making Exercise NCC Yogdan a grand success in Gujarat.
આ ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્ર, વિવિધ NGO, સ્થાનિક લોકો અને શૈક્ષણિક સંસ્થાઓએ કેડેટ્સનું સન્માન કરીને રાષ્ટ્ર પ્રત્યે તેમની આ નિઃસ્વાર્થ સેવાને બિરદાવી હતી અને આ પ્રકારે NCC યોગદાન કવાયતને ગુજરાતમાં ભવ્ય સફળતા અપાવી હતી.
Through sheer hard work, he had saved five lakh rupees for his daughter's education. But he spent the entire amount in the service of the needy and the underprivileged in these difficult times.
પોતાની મહેનતની કમાણીથી તેમણે પોતાની દિકરીના ભણતર માટે પાંચ લાખ રૂપિયા બચાવ્યા હતા, પરંતુ તેમણે આ બધા નાણાં આ સમયમાં જરૂરિયાતવાળાઓ, ગરીબોની સેવા માટે ખર્ચ કરી નાખ્યા.
In his inaugural address, the Director General recalled famous doctors of our country like Anandi Gopal Joshi, Dwarkanath Kotnis, Bidhan Chandra Roy who continue to command peoples respect for their noble service to mankind.
પોતાના પ્રારંભિક પ્રવચનમાં મહાનિદેશકે આનંદીબેન પટેલ, દ્વારકાનાથ કોટનિસ, બિધાન ચંદ્ર રોય જેવા પ્રખ્યાત તબીબોને યાદ કર્યા હતા જેમણે માનવજાતની ઉમદા સેવા માટે લોકો તરફથી ભારે આદરભાવ મળી રહ્યો છે.
In Arunachal Pradesh as per the revised SoP, any essential service workers who want to enter the state for more than 10 days, shall follow the normal SoP for returnees.
અરુણાચલ પ્રદેશમાં SoPમાં સુધારા કરવામાં આવ્યા છે, આવશ્યક સેવાના કર્મચારીઓ કે જેઓ 10 દિવસથી વધુ સમય સુધી રાજ્યમાં આવવા માંગતા હોય તેમણે પરત આવનારાઓ માટેના સામાન્ય SoPનું પાલન કરવાનું રહેશે.
I have announced this benefit just to recognize their invaluable service to the nation.
મેં માત્ર રાષ્ટ્ર પ્રત્યે તેમની અમૂલ્ય સેવાની કદર કરવાના આશયથી આ જાહેરાત કરી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading