Advertisement - Remove

service - Example Sentences

સર્વસ / સર્વિસ / સર્વિસ
We cannot stop this cycle, but we can definitely strengthen the path shown by these saints and dedicate ourselves to the service of humanity and the service of Mother India.
આપણે શારીરિક જીવનમાં આ ગતિને તો નથી રોકી શકતા, પરંતુ આપણે આ સંતોના દેખાડેલા માર્ગને સશક્ત જરૂર કરી શકીએ છીએ, માનવતાની સેવા અને માં ભારતીની સેવામાં પોતાની જાતને સમર્પિત કરી શકીએ છીએ.
We cannot stop this cycle, but we can definitely strengthen the path shown by these saints and dedicate ourselves to the service of humanity and the service of Mother India.
આપણે શારીરિક જીવનમાં આ ગતિને તો નથી રોકી શકતા, પરંતુ આપણે આ સંતોના દેખાડેલા માર્ગને સશક્ત જરૂર કરી શકીએ છીએ, માનવતાની સેવા અને માં ભારતીની સેવામાં પોતાની જાતને સમર્પિત કરી શકીએ છીએ.
And every such thing you do will be of great service to humanity and will also strengthen India's role on the world arena.
અને, તમારા દ્વારા કરવામાં આવેલું દરેક આવું કાર્ય માનવતાની ખૂબ મોટી સેવા હશે અને વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
The last time when I came here, I had sought the blessings of Guruji, Swami Atmasthanand ji. And I can say that he showed me the way by holding my finger that 'public service is the service to god'.
ગઈ વખતે જ્યારે હું અહીંયાં આવ્યો હતો ત્યારે ગુરૂજી સ્વામી આત્મ આસ્થાનંદજીના આશિર્વાદ લઈને ગયો હતો, અને હું એ કહી શકુ તેમ છું કે તેમણે મારી આંગળી પકડીને મને જન સેવા એ જ પ્રભુ સેવાનો માર્ગ બતાવ્યો છે.
The last time when I came here, I had sought the blessings of Guruji, Swami Atmasthanand ji. And I can say that he showed me the way by holding my finger that 'public service is the service to god'.
ગઈ વખતે જ્યારે હું અહીંયાં આવ્યો હતો ત્યારે ગુરૂજી સ્વામી આત્મ આસ્થાનંદજીના આશિર્વાદ લઈને ગયો હતો, અને હું એ કહી શકુ તેમ છું કે તેમણે મારી આંગળી પકડીને મને જન સેવા એ જ પ્રભુ સેવાનો માર્ગ બતાવ્યો છે.
Advertisement - Remove
The matter has been discussed by the GSTN with Infosys, the Managed Service Provider, which has come out with above solution to de-stress the process as a temporary but immediate measure.
આ બાબતની ચર્ચા જીએસટીએનએ મેનેજ્ડ સર્વિસ પ્રોવાઇડર ઇન્ફોસિસ સાથે કરી છે, જેમણે કામચલાઉ ધોરણે પણ તાત્કાલિક પગલાં સ્વરૂપે ઉપરોક્ત પ્રક્રિયાની સમસ્યાનું સમાધાન રજૂ કર્યું છે.
When a rich tradition of discipline and service is seen on Rajpath through NCC and NSS, crores of youth of the country get inspired and encouraged.
NCC અને NSSના માધ્યમથી શિસ્ત અને સેવાની એક સમૃદ્ધ પરંપરા જ્યારે રાજપથ પર જોવા મળે છે તો દેશના કરોડો યુવાનો પ્રેરિત અને ઉત્સાહિત થઇ જાય છે.
Be it industry, service sector or sports field, the skills of the differently-abled are constantly being encouraged.
પછી તે ઉદ્યોગ હોય, સેવાનું ક્ષેત્ર હોય કે પછી રમતગમતનું મેદાન, દિવ્યાંગ લોકોના કૌશલ્યને સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે.
He said that the entire nation saluted them during Janta Curfew and once again he acknowledged their service to the nation.
તેમણે કહ્યું કે, સમગ્ર રાષ્ટ્રએ ‘જનતા કર્ફ્યૂ’ દરમિયાન તેમને સલામ આપી હતી અને ફરી એકવખત તેમણે રાષ્ટ્રને સમર્પિત આ લોકોની સેવાને સ્વીકારી હતી.
Presently more than 7400 products in about 150 product categories and hiring of transport service are available on GeM portal.
અત્યારે 150 પ્રોડક્ટ કેટેગરીઓ વિશે 400થી વધારે ઉત્પાદનો અને પરિવહન સેવાઓ જીઇએમ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading