Advertisement - Remove

service - Example Sentences

સર્વસ / સર્વિસ / સર્વિસ
This day is an opportune moment to reaffirm their resolute commitment and selfless service for safeguarding maritime interests of our Nation.
તટરક્ષક દળે તેનાં સ્થાપના દિવસે આપણાં દેશનાં દરિયાઈ ક્ષેત્ર સાથે સંબંધિત હિતોનું રક્ષણ કરવા નિઃસ્વાર્થ સેવા અને દ્રઢ કટિબદ્ધતા પુનઃવ્યક્ત કરી છે.
Agreement on mutual visa exemption for holders of diplomatic, Special, service and official passports 3.
રાજદ્વારી, વિશેષ સેવા અને અધિકૃત પાસપોર્ટ ધારકો માટે અસર-પરસ વિઝા મુક્તિ પર સમજૂતી.
Impact This initiative will enhance the competitiveness of India's service sectors through the implementation of focused and monitored Action Plans, thereby promoting GDP growth, creating more jobs and promoting exports to global markets.
અસર: આ પહેલથી કેન્દ્રીત અને નિરીક્ષણ કરવામાં આવેલી કાર્યયોજનાઓનાં અમલ દ્વારા ભારતનાં સેવા ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા વધશે, જેનાથી જીડીપી દરમાં વધારો થશે, નોકરીઓનું વધારે સર્જન થશે અને આંતરરાષ્ટ્રીય બજારો માટે નિકાસ વધશે.
The proposal will enhance the competitiveness of India's service sectors through the implementation of focused and monitored Action Plans, thereby creating more jobs in India, contributing to a higher GDP and exports of services to global markets.
આ પ્રસ્તાવથી કેન્દ્રીત અને નિરીક્ષણ માટેની કાર્યયોજનાઓનાં અમલ દ્વારા ભારતનાં સેવા ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા વધશે, જેનાથી જીડીપી દર વધશે, નોકરીઓનું વધારે સર્જન થશે અને આંતરરાષ્ટ્રીય બજારો માટે નિકાસ વધશે.
I congratulate all of you for rendering an excellent service and I also convey my best wishes to all of you for your future.
મારા તરફથી આપ સૌને ઉત્તમ સેવાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પણ છે.
Advertisement - Remove
Congratulating them, he said that their self-less service was locally recognized till now but with these awards it received national recognition.
વિજેતાઓને અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે, તેમની નિઃસ્વાર્થ સેવા અત્યાર સુધી સ્થાનિક સ્તર સુધી સિમિત હતી, પરંતુ આ પુરસ્કારથી તેઓને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી છે.
Now any innovation related to it will be a huge service to the country.
હવે તેની સાથે જોડાયેલ કોઈ પણ ઇનોવેશન દેશની ઘણી મોટી સેવા હશે.
Therefore it was proposed that there is a need to shift to vertical development to improve service delivery and revenues, as well as greater efficiency and productivity.
આથી એવું સૂચન કરવામાં આવ્યું હતું કે સેવાની આપૂર્તિ અને આવકોમાં વધારો કરવા માટે વર્ટિકલ ડેવલપમેન્ટ તરફ વળવું જોઈએ અને વધુ બહેતર કાર્યક્ષમતા અને ઉત્પાદકતા દાખવવી જોઈએ.
The Minister, congratulated HUDCO on completing 48 glorious years of service to the nation and highlighted the significant role of HUDCO in realizing the vision of Housing for All.
મંત્રી શ્રીએ હુડકોને દેશના 48 ગૌરવશાળી વર્ષોની સેવા પૂરી કરવા પર શુભેચ્છા પાઠવી અને સૌને માટે આવાસના વિઝનને સાકાર કરવામાં હુડકોની ભાગીદારીની પ્રસંશા કરી.
Those areas of the state which become unreachable during the snowfall, they are also being linked, a helicopter service is being provided for those areas.
રાજ્યના એવા વિસ્તારો કે જે હિમ વર્ષામાં મહિનાઓ માટે સંપર્ક વિહોણા થાય છે, એમને પણ જોડવામાં આવી રહ્યા છે, તેના માટે હેલીકોપ્ટર સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading