Advertisement - Remove

service - Example Sentences

સર્વસ / સર્વિસ / સર્વિસ
These facts coupled with the stagnation in various grades of the service necessitated a review of the structure of ITS.
વિવિધ ગ્રેડમાં સેવાની સ્થગિતતા સાથે આ હકીકતોની સમીક્ષા આઇટીએસના માળખામાં કરવાની જરૂર છે.
Most of the grievances are related to issues of poor service quality, connectivity and non-functioning of landline connections.
તેમાં મોટા ભાગની ફરિયાદો સેવાની નબળી ગુણવત્તા, લેન્ડલાઇન કનેક્શનના જોડાણ અને બિન-કાર્યદક્ષતા સાથે સંબંધિત હતી.
The first Cadre Review of the service was conducted in 1983 and the second and last Cadre Review was conducted in 1991.
સેવાની પ્રથમ કેડર સમીક્ષા 1983માં અને બીજી તથા છેલ્લી કેડર સમીક્ષા 1991માં હાથ ધરવામાં આવી હતી.
He lauded the lofty ideals and values of the Guru Gobind Singh jee – the selfless service to humanity, devotion, heroism and sacrifice and urged the people to follow his path.
તેમણે ગુરુ ગોવિંદ સિંહજીનાં ઉદાત્તા આદર્શો અને મૂલ્યો – માનવતા, ભક્તિ, વીરતા અને બલિદાનની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી તથા લોકોને તેમણે કંડારેલા માર્ગ પર ચાલવાનો આગ્રહ કર્યો હતો.
It will not only improve the quality of service and but also help address the issue of call drops.
આને લીધે સેવાની ગુણવત્તામાં તો સુધારો થશે જ વળી કોલ ડ્રોપ જેવા મુદ્દાનો નિવેડો લાવવામાં પણ મદદરૂપ મળશે.
Advertisement - Remove
India has taken several steps to improve the quality of service in this area.
આ ક્ષેત્રમાં સેવાની ગુણવત્તા વધારવા માટે ભારતે અનેક પગલા લીધા છે.
Prime Minister observed that these organizations have three distinct specialities: humane approach, massive reach and connect with people and a service mindset, due to which they are trusted implicitly.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ ત્રણ ખાસ વિશેષતાઓ ધરાવે છેઃ માનવીય અભિગમ, સામૂહિક પહોંચ અને લોકો સાથે જોડાણ અને સેવાની ભાવના, જેના કારણે તેઓ વિશ્વસનિયતા ધરાવે છે.
1954 crore COVID claims under PMGKY package.Despite only one-third staff being able to work due to lockdown, 90 of COVID-19 claims have been settled in 3 working days, setting new standards of service delivery through special software designed for speedy disposal.
154 કરોડ પણ સામેલ છે. લૉકડાઉન દરમિયાન માત્ર ત્રીજા ભાગનો સ્ટાફ હોવા છતાં કોવિડ-1ના 0% દાવા કામકાજના દિવસમાં પતાવવામાં આવ્યા, ઝડપી નિકાસ માટે તૈયાર કરવામાં આવેલા વિશેષ સોફ્ટવેર દ્વારા સેવાની ડિલિવરીના નવા માપદંડો નક્કી થયા.
Strengthening of public service delivery will be another important agenda, including the extension of comprehensive primary health services in urban areas, and of secondary and tertiary health care systems through PPP modalities.
સાર્વજનિક સેવાની ડિલિવરી અન્ય એક મહત્વપૂર્ણ એજન્ડા છે જેમાં PPP મોબિલિટી દ્વારા શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને બીજા તેમજ ત્રીજા સ્તરના વિસ્તારોમાં આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્ર વધારવાનું પણ સામેલ છે.
Haryana: Chief Minister in a review meeting on COVID-19 asked the officers to work with the spirit of service to mankind and to take steps to make public aware about ways to protect themselves from the infection.
હરિયાણા: કોવિડ-1 અંગે હાથ ધરાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને માનવતા માટે સેવાની ભાવના સાથે કામ કરવા અને ચેપથી પોતાનું રક્ષણ કરવા અંગેની પદ્ધતિઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા પગલાં લેવા જણાવ્યું હતું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading