Advertisement - Remove

service - Example Sentences

સર્વસ / સર્વિસ / સર્વિસ
It happened when the days of his service were fulfilled he departed to his house
જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો
They will put you out of the synagogues Yes the time comes that whoever kills you will think that he offers service to God
લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે હા એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે
who are Israelites whose is the adoption the glory the covenants the giving of the law the service and the promises
કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું
or service let us give ourselves to service or he who teaches to his teaching
જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય તો તેણે માનવોની સેવા કરવી જોઈએ કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું
But if the service of death written engraved on stones came with glory so that the children of Israel could not look steadfastly on the face of Moses for the glory of his face which was passing away
સેવા જે મૃત્યુ લાવે છે તેના શબ્દો પથ્થર પર લખાયેલા હતા તે દેવના મહિમા સાથે આવ્યા હતા મૂસાના મુખ પરંતુ તેજ મહિમાથી એટલું પ્રકાશવાન હતું કે ઈસ્રાએલ ના લોકો સતત તેની સામે જોઈ શક્યા નહોતા અને તે મહિમા પછીથી અદશ્ય થઈ ગયો હતો
Advertisement - Remove
For if the service of condemnation has glory the service of righteousness exceeds much more in glory
મારું કહેવું આમ છે કે સેવા લોકોને તેમના પાપના અનુસંધાનમાં મૂલવતી હતી પરંતુ તે મહિમાવંત હતી તેટલી જ નિશ્ચિતતાથી જે સેવા લોકોને દેવને અનુરુંપ બનાવે છે તેનો મહિમા વધુ ઉત્કૃષ્ટ છે
begging us with much entreaty to receive this grace and the fellowship in the service to the saints
પરંતુ તેઓએ અમને વારંવાર પૂછયું-તેઓએ દેવના ભક્તોની સેવામાં ભાગીદાર થવા અમને આજીજી કરી
It is indeed unnecessary for me to write to you concerning the service to the saints
હવે દેવના લોકોની સેવા કરવા વિષે મારે તમને લખવાની જરૂર નથી
For this service of giving that you perform not only makes up for lack among the saints but abounds also through many givings of thanks to God
આ પવિત્ર સેવા કે જે તમે કરો છો તે માત્ર દેવના લોકોની જરૂરિયાતમાં મદદ કરે છે એમ નહિ પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન કરે છે
Yes and if I am poured out on the sacrifice and service of your faith I rejoice and rejoice with you all
તમારો વિશ્વાસ દેવની સેવામાં તેમારા જીવનનું અર્પણ આપવા તમને પ્રેરશે તમારા અર્પણ બલિદાન સાથે કદાચ મારે મારા રક્તનું મરણ અર્પણ પણ આપવું પડે પરંતુ જો તેમ થાય તો મને આનંદ થશે અને તમ સર્વ સાથે હરખાઉં છું અને તમારા બધાની સાથે તેમાં ભાગીદાર બનીશ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading