Advertisement - Remove

service - Example Sentences

સર્વસ / સર્વિસ / સર્વિસ
This portal must be made available at Common Service Centres (CSCs), rural haats etc., with the required mass media coverage so that the workers are well-informed their bargaining skills and decision-making power are strengthened.
આ પોર્ટલ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી), ગ્રામીણ હાટો વગેરેમાં અવશ્ય ઉપલબ્ધ હોય, જેમાં આવશ્યક જનસંચાર કવરેજ હોય જેથી શ્રમિકો પોતાના સોદાબાજીના કૌશલ્યથી સંપૂર્ણ માહિતગાર રહી શકે અને તેમની નિર્ણય કરવાની શક્તિ પણ મજબૂત હોય.
Candidates may also choose to visit any Common Service Centre and receive assistance in filling-up the online application.
ઉમેદવારો કોઈપણ સામાન્ય સર્વિસ સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી કરવામાં મદદ મેળવી શકે છે.
President's Secretariat Probationers of Indian Forest Service call on the President A group of probationers of the Indian Forest Service (2018-20 batch) called on the President of India, Shri Ram Nath Kovind, today (July 23, 2019) at Rashtrapati Bhavan.
રાષ્ટ્રપતિ સચિવાલય ભારતીય વન સેવાના તાલીમાર્થી અધિકારીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી નવી દિલ્હી, 23-0-201 ભારતીય વન સેવા (2018-20 બેચ)ના તાલીમાર્થી અધિકારીઓએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે આજે (23 જુલાઈ, 201) રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી.
President's Secretariat Probationers of Indian Forest Service call on the President A group of probationers of the Indian Forest Service (2018-20 batch) called on the President of India, Shri Ram Nath Kovind, today (July 23, 2019) at Rashtrapati Bhavan.
રાષ્ટ્રપતિ સચિવાલય ભારતીય વન સેવા ના તાલીમાર્થી અધિકારીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી નવી દિલ્હી, 23-0-201 ભારતીય વન સેવા (2018-20 બેચ)ના તાલીમાર્થી અધિકારીઓએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે આજે (23 જુલાઈ, 201) રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી.
In order to dispel them, he closely served people suffering from leprosy. He presented shining examples through the medium of service in his own life.
તે તમામ ભ્રામક માન્યતાઓ નાબૂદ કરવા માટે પોતે રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવા કરતા હતા અને પોતાના જીવનથી સેવાના માધ્યમથી ઉદાહરણ પૂરૂં પાડતા હતા.
Advertisement - Remove
Service as a virtue is meaningful when it is performed with a sense of joy-Seva Parmo Dharmah.
સેવા શબ્દની સાર્થકતા એ અર્થમાં જ છે કે, તે આનંદની સાથે કરવામાં આવે. – સેવા પરમો ધર્મઃ.
It has also recommended adoption of Regulation technology (or RegTech) by all financial sector regulators to develop standards and facilitate adoption by financial sector service providers to adopt use-cases making compliance with regulations easier, quicker and effective.
તેણે તમામ નાણાકીય ક્ષેત્રના નિયંત્રકો દ્વારા માપદંડો વિકસાવવા અને નિયંત્રણોનું અનુપાલન સરળ, ઝડપી અને અસરકારક બનાવવા ઉપયોગી પ્રસંગો અપનાવીને નાણાકીય ક્ષેત્રના સેવા પ્રદાતાઓ દ્વારા તેની સ્વીકૃતિની સુવિધા પુરી પાડવા રેગ્યુલેશન ટેક્નોલોજી (અથવા રેગટેક) અપનાવવા પણ ભલામણ કરી છે.
You now have major opportunities and responsibilities, You have to increase the capacity of India and its stability should be strengthened. Prime Minster said that the probationers should dedicate themselves to the service of the nation.
તમે મહત્વપૂર્ણ તકો અને જવાબદારીઓ ધરાવો છો. તમારે ભારતની ક્ષમતામાં વધારો કરવાનો છે અને તેની સ્થિરતા વધારે મજબૂત કરવાની છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રોબેશનરોએ પોતાને રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરવા જોઇએ.
Friends, we have constantly tried to move away from the love for power and instead focus on values of service to people.
સાથીઓ, આપણો એવો સતત પ્રયાસ રહે છે કે સરકાર સત્તાના સુખમાંથી નિકળીને સેવાના સંસ્કાર ગાઢ બનાવે.
This is bringing transparency, service delivery to the public is also fast and the money of honest taxpayers of the country is also being saved.
તેનાથી પારદર્શકતા પણ આવી રહી છે. લોકોની સેવા પણ ખૂબ જ ઝડપથી થઈ રહી છે અને દેશના પ્રમાણિક કરદાતાઓના પૈસાની પણ બચત થઈ રહી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading