Advertisement - Remove

service - Example Sentences

સર્વસ / સર્વિસ / સર્વિસ
Following this, the WCD Minister held a meeting with radio cab service providers to find a solution to the grave problem.
ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રીએ આ ગંભીર સમસ્યાના સમાધાન માટે રેડિયો ટેક્સી સેવા પ્રદાતાઓની સાથે બેઠક કરી.
The Policy is expected to encourage suppliers and service providers to progressively adopt 'Make in India' practices and add value to their goods and services within the country.
નીતિ સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને ‘મેક ઇન ઇન્ડિયા’નો વધુને વધુ સ્વીકાર કરવા પ્રોત્સાહન આપશે તથા દેશની અંદર ચીજવસ્તુઓ અને સેવાઓમાં મૂલ્ય સંવર્ધન કરશે તેવી અપેક્ષા છે.
Keeping in view the unique and distinct service conditions, socio economic aspects and to relieve the family from financial destitution, the time consuming process of consideration by Circle Relaxation Committee has been done away with.
અલગ સેવા શરત, સામાજિક અને નાણાકીય પરિસ્થિતિ અને પરિવારમાં નાણાકીય અભાવ, વધુ સમય લેનારી જટીલ પ્રક્રિયાના લીધે ગરીબીના આધાર પર પરિવારજનોનું મૂલ્યાંકનની જૂની રીતોને બદલીને વર્તમાન કાયદા લાગુ કરાયા છે.
Anthony Lianzuala, a 1982-batch Indian Civil Accounts Service (ICAS) Officer, as the new Controller General of Accounts (CGA), Department of Expenditure, Ministry of Finance with effect from May 1, 2017.
આ પહેલા ભારત સરકારના 182 બેચના ભારતીય સિવિલ લેખા સેવા (આઈસીએએસ) અધિકારી શ્રી એન્થની લિયાનજુઆલાને નાણા મંત્રાલયના વ્યય વિભાગનો હવાલો સંભાળતા હતા. આ નિયુક્તિ 01 મે, 201 થી પ્રભાવી બતાવાઈ હતી.
Service tax is relatively new but has grown very rapidly in revenue terms.
સર્વિસ ટેક્સ (સેવા વેરો) પ્રમાણમાં નવો છે, પણ તેની આવકમાં અતિ ઝડપથી વધારો થયો છે.
Advertisement - Remove
Valuable suggestions for service improvement, enhancing user comfort and quick redressal of complaints were received and will be considered for incorporation in the design of AirSewa 2.0.
બેઠકમાં, સેવામાં સુધાર, ઉપભોક્તાઓ માટે સુખ – સુવિધાઓમાં વૃદ્ધિ અને ફરિયાદોના ઝડપથી નિકાલની બાબતમાં અનેક મહત્વપૂર્ણ સૂચનો અપાયા. આ સૂચનોનો એરસેવા 2.0ની ડિઝાઈનમાં સમાવેશ કરવાનો નિર્ણય પણ કરાયો છે.
Pandit Deendayal Upadhyay (25.9.1916 - 1.2.1968) was a prominent leader, who pledged his life to the service of the nation.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય (25..116 – 1.2.168) પ્રસિદ્ધ નેતા હતાં, જેમણે સંપૂર્ણ જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું તથા લોકોનાં ઉત્થાન માટે કામ કર્યું હતું.
MoU between the Training Unit of the Ministry of Foreign Affairs and International Cooperation. Government of the Republic of Italy and the Foreign Service Institute of the Ministry of External Affairs, Government of the Republic of India Mr.
પ્રજાસત્તાક ઇટાલીની સરકારનાં વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયનાં તાલીમ એકમ અને પ્રજાસત્તાક ભારતની સરકારનાં વિદેશ મંત્રાલયની ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એમઓયુ શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત શ્રી જે એસ મુકુલ, ડીન, એફએસઆઇ 6.
The President said that the medical service is an important pillar for any military.
રાષ્ટ્રપતિ મહોદયે કહ્યું કે સૈન્ય સેવા સેના માટે એક મહત્વપૂર્ણ સ્તંભ છે.
The Armed Forces Medical Service s of India have been providing stellar service not only to the Armed Forces but have also been in the service of the nation both in peace and war.
ભારતીય સશસ્ત્ર દળ તબીબી સેવા ન માત્ર સશસ્ત્ર સેનાઓને શ્રેષ્ઠ તબીબી સેવા પૂરી પાડે છે, ઉપરાંત શાંતિ અને યુદ્ધ કાળમાં આખા રાષ્ટ્રની સેવા કરે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading