The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Addressing the gathering, the President called for motivating people for organ donation as a service to humanity.
જાહેર સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ માનવ સમુદાયની સેવા તરીકે અંગ દાન માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું આહ્વાન કર્યું હતું.
More than three lakh common service centres spread throughout the country have been providing services to the village people while free Wi-Fi hotspots in cities have been providing wings to the aspirations of poor and middle class youths.
દેશભરમાં ફેલાયેલા લગભગ 3 લાખ કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ લોકોની સેવામાં કાર્ય કરી રહ્યા છે. તો શહેરોમાં મફત વાઈ-ફાઈ હોસ્પૉટ ગરીબ, મધ્યમ વર્ગીય યુવાનોની આકાંક્ષાઓને નવી ઉડાન આપી રહ્યાં છે.
He also said that youth must be trained in disaster relief activities and skill development programs so that their service can be utilized to supplement the efforts of government agencies.
તેમણે વધુમાં કહ્યું કે યુવાનોને આપદા રાહત કામગીરી અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમમાં પ્રશિક્ષિત કરવા જોઇએ જેથી તેમની સેવાનો ઉપયોગ સરકારી એજન્સીઓના પ્રયાસોના પૂરક તરીકે કરી શકાય.
Cleanliness is the biggest service to the nation, which we can do to our beloved India.
સ્વચ્છતા દેશની સૌથી મોટી સેવા છે, જે આપણે આપણાં પ્રિય ભારત માટે કરી શકીએ.
He taught us to lead our lives with the spirit of service and goodwill.
એમણે આપણને સેવા ભાવ અને સદભાવથી જીવન જીવવાની શીખ આપી છે.
Women officers recruited under the Short Service Commission in the armed forces to be considered for permanent commission through a transparent selection process just like their male counterparts.
સશસ્ત્ર દળોમાં શૉર્ટ સર્વિસ કમિશન દ્વારા નિયુક્ત મહિલા અધિકારીઓને પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા પુરુષ સમકક્ષ અધિકારીઓની જેમ જ કાયમી કમિશન આપવામાં આવશે.
Friends, The work that you are doing is extraordinary. It is an extraordinary service that you are rendering.
સાથીઓ, તમે જે આ કામ કરી રહ્યા છો તે અસાધારણ છે, અસાધારણ સેવાનું કામ છે, અતુલનીય સમર્પણનું છે.
I know that service and dedication are not for obtaining any honour or award. However, recently the nation has given a major recognition to your efforts.
હું જાણું છું કે સેવા અને સમર્પણ કોઈ સન્માન માટે નથી હોતા પરંતુ તમારા આ પ્રયાસોને વર્તમાન સમયમાં દેશે ઘણી મોટી ઓળખ આપી છે.
Over 1800 senior officers drawn from IAS, IPS officers as also from Indian Revenue Service and few other Central Services attended the briefing meeting.
આ બેઠકમાં આઇએએસ, આઇપીએસ અધિકારોઓ તેમજ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ અને અન્ય કેન્દ્રીય સેવાઓનાં 1800થી વધારે અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Department of Telecom (DoT) has issued orders to telecom service providers to allow inter-circle roaming without any extra charge.
સંદેશા વ્યવહાર મંત્રાલયે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરને આદેશ આપ્યો છે કે કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલ કર્યા વગર ઈન્ટર સર્કલ સંદેશા મોકલવાની છૂટ આપવામાં આવે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…