The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister encouraged the young officers to imbibe the best from the experiences that they would have had, during their attachment to various Ministries as part of this programme.
પ્રધાનમંત્રીએ સહાયક સચિવોને ભવિષ્યમાં વિવિધ મંત્રાલયોમાં કામગીરી દરમિયાન પોતાનાં અનુભવોમાંથી પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ બોધપાઠ ગ્રહણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
He said Adi Shankara had imbibed the best of practices from different ideologies and thought.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિ શંકરે વિવિધ વિચારસરણી અને વિચારોમાંથી શ્રેષ્ઠ પદ્ધતિઓને અપનાવી હતી.
But sometimes despite our best efforts we cannot help it.
પણ કેટલીક વખત આપણે શ્રેષ્ઠ પ્રયાસો કરવાં છતાં કશું કરી શકતાં નથી.
The Prime Minister awarded certificates to the best performing districts under the Beti Bachao Beti Padhao programme.
પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓને પ્રમાણપત્રો આપ્યાં હતાં.
On the one hand, our procedures, processes and systems are getting aligned with the best in the world.
એક તરફ, અમારી પ્રક્રિયાઓ, પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ દુનિયામાં શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે સુસંગત છે.
This MoU provides for cooperation between India and Jordan with a view to promote best practices in the administration of the cycle of contract employment of the Indian nationals in Jordan.
આ સમજૂતી કરાર જૉર્ડનમાં વસતા ભારતીય નાગરિકોને કરાર આધારિત રોજગારીનાં વહીવટીય માળખામાં શ્રેષ્ઠ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ભારત અને જૉર્ડન વચ્ચેના સહયોગને દર્શાવે છે
The MRA will provide opportunities to members of both the parties to be exposed to best practices of either country and thus expand their scalability to cater to demand of newer markets.
આ એમઆરએ બંને પક્ષોનાં સભ્યોને કોઈ પણ દેશમાં શ્રેષ્ઠ કામકાજ કરવા માટે તકો ઉપલબ્ધ કરાવશે અને આ રીતે નવા બજારોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેમને પોતાનાં વ્યવસાયનો વિસ્તાર કરવામાં મદદ મળશે.
He said that maternity leave of six months introduced by the government is one of the best in the world.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓ માટે 6 મહિનાનાં માતૃત્વ અવકાશની વ્યવસ્થા દુનિયામાં પોતાની પ્રકારની એક સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા છે.
It has also helped in capacity building and adoption of global best practices, by government agencies.
એણે ક્ષમતાનિર્માણની સાથે-સાથે સરકારી એજન્સીઓ દ્વારા સર્વોત્તમ વૈશ્વિક રીતો કે પ્રથાઓ અપનાવવામાં પણ ઘણી મદદ કરી છે.
Addressing the gathering, the Prime Minister asserted that development is the best answer to all kinds of violence.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી એ બાબતની ખાતરી ઉચ્ચારી હતી કે વિકાસ એ જ તમામ પ્રકારની હિંસાનો શ્રેષ્ઠ ઉત્તર છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…