Advertisement - Remove

best - Example Sentences

Popularity:
બેસ્ટ
Considering Russia’s proven experience in adoption of technology in the road transport sector, it would be beneficial to learn from such best practices through close interaction.
ટેકનોલોજી અપનાવવામાં રશિયાના પૂરવાર થયેલા અનુભવને ધ્યાનમાં લેતાં ઘનિષ્ઠ પરામર્શ વડે આવી ઉત્તમ પ્રણાલીમાંથી શિખવાનો પણ લાભ મળશે.
(iii) Upgrading infrastructure and technical cooperation: With Government of India’s renewed focus on ensuring safety of Railways, India has been cooperating with Japan to study its best practices in this area.
માળખાગત સુવિધાઓનું અપગ્રેડેશન અને ટેકનિકલ સહયોગઃ રેલવેમાં સલામતિ અંગે ધ્યાન કેન્દ્રિત કરવાના ભારત સરકારના નવેસરના પ્રયાસોને ધ્યાનમાં લઈને ભારત આ ક્ષેત્રે ઉત્તમ પ્રણાલિઓ હાથ ધરવા માટે જાપાનનો સહયોગ ઈચ્છે છે.
He described all those, who have been involved in ensuring the best of arrangements for the devotees gathering at Prayagraj for the Kumbh, as “Karm-Yogis.”
તેમણે પ્રયાગરાજ ખાતે કુંભમાં આવનારા તમામ ભાવિક યાત્રાળુઓ માટે ઉત્તમ ગોઠવણ કરનાર તમામ લોકોને “કર્મ- યોગી” ગણાવ્યા હતા.
The Memorandum of Cooperation is expected to bring in the latest technologies and best practices suited for bringing about better environment protection, better conservation, and better management of climate change and wildlife protection/conservation.
આ સમજૂતી કરારને કારણે પર્યાવરણની વધુ સારી સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને ઉત્તમ પ્રણાલીઓ, વધુ સારી જાળવણી તેમજ જળવાયુ પરિવર્તનનું વધુ સારુ વ્યવસ્થાપન તેમજ વન્ય જીવોની સુરક્ષા અને જાળવણી માટે સહયોગ પ્રાપ્ત થવાની અપેક્ષા છે.
PM lauded Mission Indradhanush for being selected as one of the 12 best practices globally by a leading Medical Journal.
પ્રધાનમંત્રીએ મેડિકલ જર્નલમાં ઉત્તમ 12 પ્રણાલિઓમાં મિશન ઈન્દ્રધનુષનો ઉલ્લેખ કરાયો હોવાની વાત કરીને આ કામગીરીની પ્રશંસા કરી હતી.
Advertisement - Remove
It will promote understanding of best agricultural practices in the two countries and will help in better productivity as well as improved global market access.
તેનાથી બંને દેશોમાં ઉત્તમ કૃષિ પ્રણાલીઓમાં સુધારો થશે અને ઉત્પાદકતા બહેતર બનશે અને સાથે સાથે તેનાથી વૌશ્વિક બજારોની પ્રાપ્તી સુધરશે.
The Memorandum of Understanding is expected to bring in the latest technologies and best practices suited for bringing about better environment protection, better conservation, and better management of climate change and wildlife protection/conservation.
આ સમજૂતી કરાર મારફતે જળવાયુ પરિવર્તન અને વન્ય જીવ સંરક્ષણ માટે શ્રેષ્ઠ ટેકનિક અને નવી ટેકનોલોજી તથા ઉત્તમ કાર્યપ્રણાલીનો ઉપયોગ થવાની સંભાવના છે.
The MoU will promote understanding of best Agricultural practices in the two countries and will help in better productivity at farmer fields as well as improved global market.
આ સમજૂતી કરારથી બંને દેશોમાં ઉત્તમ કૃષિ પ્રણાલીઓને પ્રોત્સાહન મળશે અને ખેડૂતને વધુ સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે તેમજ વૈશ્વિક બજારમાં સુધારો થશે.
The MoU broadly focuses on capacity building and exchange of best practices in the area of skill development.
આ સમજૂતિના કરારમાં મહદઅંશે કૌશલ્ય વિકાસના ક્ષેત્રે ક્ષમતા નિર્માણ અને ઉત્તમ પ્રણાલીઓના આદાન-પ્રદાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
The MoU shall enable exchange of officials from both the Governments to facilitate sharing of best practises, offering technical assistance and enhanced implementation of reforms.
આ કરારો વડે ઉત્તમ કાર્યો, તકનીકી મદદની પરિપૂર્તિ અને વધુ સારા પરિવર્તનોના અમલીકરણ માટે બન્ને દેશોના અધિકારીઓના આદાનપ્રદાન કરી શકાશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading