Advertisement - Remove

best - Example Sentences

Popularity:
બેસ્ટ
It has also helped in capacity building and adoption of global best practices, by government agencies.
એણે ક્ષમતાનિર્માણની સાથે-સાથે સરકારી એજન્સીઓ દ્વારા સર્વોત્તમ વૈશ્વિક રીતો કે પ્રથાઓ અપનાવવામાં પણ ઘણી મદદ કરી છે.
It enables the farmer to choose the best crop and right quantity and mix of inputs.
અનાથી ખેડૂતને સર્વોત્તમ પાક અને કાચા માલની યોગ્ય માત્રા તથા મિશ્રણની પસંદગીમાં મદદ મળે છે.
Only when the local ecosystem of our sports will be strong i.e. only when our base will be strong, then only our youth will be able to perform their best in the country and across the world.
જ્યારે આપણા રમતની સ્થાનિક ઇકો સિસ્ટમ મજબૂત થશે એટલે કે જ્યારે આપણો આધાર મજબૂત થશે ત્યારે જ આપણા યુવાનો દેશ અને દુનિયા ભરમાં પોતાની ક્ષમતાનું સર્વોત્તમ પ્રદર્શન કરી શકશે.
Several historical examples, as well as global best practices in the area of water storage and irrigation were discussed.
જળ ભંડારણ અને સિંચાઈના ક્ષેત્રમાં તેમના ઐતિહાસિક ઉદાહરણોની સાથે-સાથે વૈશ્વિક સર્વોત્તમ પદ્ધતિઓની બાબતમાં વિચાર-વિમર્શ કરાયો.
Government of Singapore owns one of the best managed airports in the world, which has consistently maintained its ranking for last many years.
દુનિયામાં સર્વોત્તમ પ્રબંધનવાળા હવાઈ મથકોમાંથી એક હવાઈ મથક સિંગાપુર સરકારની જ માલિકીનું છે, જે પાછલા કેટલાક વર્ષથી પોતાની રેન્કિંગને જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
Advertisement - Remove
Global best practices and research in the field came up for discussion.
આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવનાર સર્વોત્તમ રીતો-પદ્ધતિઓ તથા સંશોધન પર પણ ચર્ચા થઈ હતી.
Whenever India's fight against Coronavirus will be studied in the future, this period will be remembered for the way in which we all have worked together during this time and how the best example of Cooperative Federalism was set.
ભવિષ્યમાં જ્યારે પણ કોરોના સામે ભારતની લડતનો અભ્યાસ થશે ત્યારે આ ગાળાને એટલા માટે પણ યાદ કરવામાં આવશે કે આ સમય દરમિયાન આપણે બધાંએ કેવી રીતે કામ કર્યું હતું અને કો-ઓપરેટીવ ફેડરાલિઝમનું સર્વોત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.
Films packages Besides the contemporary films vying for top honours in the International and National Competition, MIFF will showcase best documentary short and animation films produced in India and abroad under special packages including Jury retrospectives and Best of Fests.
ફિલ્મ્સ પેકેજ્સ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ આવવા માટે પારંપરિક ફિલ્મો વચ્ચે હરિફાઈ જામશે, ‘જ્યૂરી રેટ્રોસ્પેક્ટિવ્સ’ અને ‘બેસ્ટ ઓફ ફેસ્ટ્સ’ સાથે વિશેષ પેકેજ અંતર્ગત ભારત અને વિદેશમાં તૈયાર કરવામાં આવેલી સર્વોત્તમ ડોક્યુમેન્ટરી, ટૂંકી ફિલ્મ અને એનિમેશન ફિલ્મ મિફ દરમ્યાન દર્શાવવામાં આવશે.
The content presented here relies on the best available scientific understanding of the disease and its transmission.
અહીંથી પ્રાપ્ત સામગ્રી, રોગ અને એના પ્રસારની સર્વોત્તમ ઉપલબ્ધ વૈજ્ઞાનિક સમજણ પર નિર્ભર કરે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading