The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Vasant, that is Spring, is acknowledged as the best of seasons.
વસંતને સર્વશ્રેષ્ઠ ઋતુના રૂપમાં સ્વીકૃતિ મળી છે.
You will be pleased to know that in the Summer Youth Olympics 2018, the performance of our youth was the best ever.
તમને એ જાણીને પ્રસન્નતા થશે કે યૂથ ઑલિમ્પિક્સ 2018માં આપણા યુવાનોએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
• Continuing to promote dialogue on incident response best practices;
• ઘટના પર પ્રતિક્રિયા સંબંધિત સર્વશ્રેષ્ઠ અભ્યાસ પર વાર્તાને પ્રોત્સાહન અપાવાનો ક્રમ ચાલૂ રાખવો
We have launched the ‘Prime Minister’s Research Fellows’ Scheme under which, a thousand bright minds from the best Institutions in the country will be offered direct admission in Ph.D. Programs in IITs and IISc, the Prime Minister said.
તેમણે જણાવ્યું હતું કે, અમે પ્રધાનંમત્રી રિસર્ચ ફેલો યોજના શરૂ કરી છે, જે અંતર્ગત દેશનાં સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાંથી પ્રતિભાશાળીઓને આઈઆઈટી અને આઈઆઈએસસીમાં પીએચડી કાર્યક્રમો માટે સીધો પ્રવેશ આપવામાં આવશે.
Global best practices in this regard were also discussed.
આ સંદર્ભમાં વિશ્વ સ્તરે પ્રચલિત સર્વશ્રેષ્ઠ પ્રણાલિઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
He said the Indian Armed Forces were second to none, and now the time had come to ensure that the weapons and equipment they carried and used were also the best in the world.
તેમણે દેશનાં સશસ્ત્ર દળો સર્વોત્તમ હોવાનું જણાવતા ઉમેર્યું કે હવે સશસ્ત્ર દળો જે હથિયારો અને સાધનો ધરાવે છે અને વાપરે છે, તે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ હોય એ સુનિશ્ચિત કરવાનો સમય પાકી ગયો છે.
UDAY is a shining example of the utilization of the best principles of cooperative and competitive federalism and has been evolved through discussions at the highest levels with multiple States.
ઉદય સહયોગી અને પ્રતિસ્પર્ધી સંઘવાદના સર્વશ્રેષ્ઠ સિદ્ધાંતોના ઉપયોગનો એક ચમકદાર ઉદાહરણ છે અને તેનું નિર્માણ અનેક રાજ્યો સાથે ઉચ્ચત્તમ સ્તરે વિચારવિમર્શના માધ્યમથી કરવામાં આવ્યું છે.
Let the spirit of ‘Gurukul’ prevail for two weeks in Guwahati as sportspersons share with each other their best and take back great feeling of warmth and remarkable experience.
એક બીજાની સાથે પોતાની સર્વશ્રેષ્ઠ ખેલભાવનાના રૂપમાં ગુવાહાટીમાં બે અઠવાડિયા માટે “ગુરુકુળ”ની ભાવનાને પ્રબળ કરે અને પોતાની સાથે ઉત્સાહજનક તેમજ ઉલ્લેખનીય અનુભવ લઈને પાછા જાય.
This would include increasing their familiarity with factoring services, registration with online platforms and e-market places as well as sessions on best practices and problem solving.
તેમાં લેખા ક્રય સેવાઓની સાથે તેમની ઘનિષ્ટતાને વધારવી, ઓનલાઇન પ્લેટફોર્મ અને ઈ-માર્કેટ સ્થાનોની સાથે રજીસ્ટ્રેશન તથા સર્વશ્રેષ્ઠ પ્રચલનો અને સમસ્યા સમાધાન પર સત્રોનું આયોજનનો સમાવેશ થાય છે.
Our best is yet to be unveiled to the world.
આપણું સર્વશ્રેષ્ઠ હજુ દુનિયાની સામે આવવાનું બાકી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…