Advertisement - Remove

best - Example Sentences

Popularity:
બેસ્ટ
They agreed to support each others efforts to the maximum possible extent, by sharing information and best practices and by facilitating needed supplies.
તેઓ માહિતી અને શ્રેષ્ઠ આચરણોનું આદાનપ્રદાન કરીને તેમજ જરૂરી પૂરવઠો પહોંચાડીને શક્ય હોય એટલા મહત્તમ સ્તરે એકબીજાને સહકાર આપવા માટે પણ સંમત થયા હતા.
It is a matter of pride that PSUs of Coal and Mines Ministries have extended their best possible support to the State governments in fighting COVID-19.
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે તે અત્યંત ગર્વની વાત છે કે કોલસા અને ખાણ મંત્રાલયના જાહેર ક્ષેત્રના એકમોએ કોવિડ-1 સામે લડવા માટે રાજ્ય સરકારને તેમનાથી શક્ય તેટલી શ્રેષ્ઠ મદદ કરવા હાથ લંબાવ્યો છે.
This is a moment of pride for all of us as, despite best efforts, no other drug was approved in Gram-negative sepsis for reducing mortality (death) globally.
આપણા સૌના માટે આ ગૌરવની ક્ષણ છે કારણ કે, શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં, અત્યાર સુધી ગ્રામ-નેગેટિવ સ્પેસિસમાં મૃત્યુદર ઘટાડવા માટે દુનિયાભરમાં કોઇ અન્ય દવાને માન્યતા આપવામાં આવી નહોતી.
Emphasizing on the need to promote reading in the country, he said that children should be encouraged to believe that books are their best friends.
દેશમાં વાંચનની પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, પુસ્તકો જ સૌથી શ્રેષ્ઠ મિત્રો છે તેવું માનવા માટે બાળકોને પ્રોત્સાહન આપવું જોઇએ.
The Prime Minister said that serious efforts are made to ensure that poor people of the village get the best healthcare.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાના ગરીબ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ગંભીરતાથી પ્રયાસો થઇ રહ્યા છે.
Advertisement - Remove
Wishing all of you the best of health, I conclude my thoughts.
આ સર્વના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરીને હું મારી વાત સમાપ્ત કરું છું.
Prime Minister assured him that India would do its best to prevent disruption in supplies of medical products or the other commodities traded between the two countries.
પ્રધાનમંત્રી એમને ખાતરી આપી હતી કે, ભારત બંને દેશો વચ્ચે તબીબી ઉત્પાદનો કે વેચાણ થતી અન્ય ચીજવસ્તુઓનો પુરવઠામાં વિક્ષેપ નિવારવા શક્ય શ્રેષ્ઠ કામગીરી કરશે.
Prime Minister conveyed the assurance that Indias productive capabilities in the pharmaceutical sector would remain available for assisting the citizens of the world, including those of Canada, to the best of Indias abilities.
ભારત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પોતાની ઉત્પાદન ક્ષમતાના કારણે કેનેડા સહિત સમગ્ર દુનિયામાં પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસો સાથે મદદ કરવાનું ચાલુ રાખશે તેવી પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી.
SCTIMST has the status of a university and offers excellent research and training facilities, which has on its rolls some of the best teams of professionals in the field.
એસસીટીઆઇએમએસટી યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે તથા ઉત્કૃષ્ટ સંશોધન અને તાલીમ સુવિધાઓ પૂરી પાડે છે, જે ફિલ્ડમાં વ્યાવસાયિકોમાંથી શ્રેષ્ઠ વ્યાવસાયિકોની ટીમ ધરાવે છે.
He advised that this is the best time to connect digitally for the planning of a road map for bilateral (or multilateral) agreements.
તેમણે સલાહ આપી હતી કે, અત્યારે દ્વિપક્ષીય (અથવા બહુપક્ષીય) સમજૂતીઓ કરવા માટે રોડ મેપની યોજનાઓ સાથે ડિજિટલ માધ્યમો થકી જોડાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading