Advertisement - Remove

best - Example Sentences

Popularity:
બેસ્ટ
Global best practices in this regard were also discussed.
આ સંદર્ભમાં વિશ્વ સ્તરે પ્રચલિત સર્વશ્રેષ્ઠ પ્રણાલિઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
The MoU would further strengthen the relationship between India and Germany for building peace and stability in the region through exchange of information, expertise, best practices and technology.
સહમતી મેમોરેન્ડમથી ક્ષેત્રમાં સ્થિરતા કાયમ કરવા માટે સૂચના, વિશેષજ્ઞતા, શ્રેષ્ઠ વ્યવહારો તથા ટેકનોલોજીના આદાન-પ્રદાનથી ભારત અને જર્મનીના સંબંધોમાં મંજૂરી મળશે.
This tells every farmer the condition of his or her soil and then enables him to choose the right crop, best quantity and mix of inputs.
આ કાર્ડ દરેક ખેડૂતને તેની માટીની સ્થિતિ વિશે માહિતી આપે છે અને તેનાથી તે યોગ્ય પાક, શ્રેષ્ઠ માત્રા અને મિશ્રણ ધરાવતાં ઈનપુટ્સ પસંદ કરી શકે છે.
The best thing is that the State Governments are also enthusiastically participating in the expansion of our Railways.
સૌથી સારી વાત એ છે કે અમારા રેલવેના વિકાસમાં રાજ્ય સરકારો પણ ઉત્સાહથી ભાગ લેવા જઈ રહી છે.
It is true that even if the most highly placed men and women relate the best possible things in the best possible words and in the best possible manner, good news has a better impact than that.
અને હરકોઇને લાગી રહ્યું છે કે, યોગ્ય સમાચાર, સારા સમાચાર લોકોને મળતા રહે, એક વાત તો ખરી છે જ કે, મોટામાં મોટી વ્યકિત પણ ઉત્તમ માં ઉત્તમ વાત, સારામાં સારા શબ્દોમાં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે જણાવશે તેનો જેટલો પ્રભાવ હોય છે.
Advertisement - Remove
It is true that even if the most highly placed men and women relate the best possible things in the best possible words and in the best possible manner, good news has a better impact than that.
અને હરકોઇને લાગી રહ્યું છે કે, યોગ્ય સમાચાર, સારા સમાચાર લોકોને મળતા રહે, એક વાત તો ખરી છે જ કે, મોટામાં મોટી વ્યકિત પણ ઉત્તમમાં ઉત્તમ વાત, સારામાં સારા શબ્દોમાં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે જણાવશે તેનો જેટલો પ્રભાવ હોય છે.
It is true that even if the most highly placed men and women relate the best possible things in the best possible words and in the best possible manner, good news has a better impact than that.
અને હરકોઇને લાગી રહ્યું છે કે, યોગ્ય સમાચાર, સારા સમાચાર લોકોને મળતા રહે, એક વાત તો ખરી છે જ કે, મોટામાં મોટી વ્યકિત પણ ઉત્તમમાં ઉત્તમ વાત, સારામાં સારા શબ્દોમાં, શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ રીતે જણાવશે તેનો જેટલો પ્રભાવ હોય છે.
Several historical examples, as well as global best practices in the area of water storage and irrigation were discussed.
જળ ભંડારણ અને સિંચાઈના ક્ષેત્રમાં તેમના ઐતિહાસિક ઉદાહરણોની સાથે-સાથે વૈશ્વિક સર્વોત્તમ પદ્ધતિઓની બાબતમાં વિચાર-વિમર્શ કરાયો.
He also appreciated the three best performing States in cleanliness – Jharkhand, Maharashtra and Chhattisgarh.
તેમણે સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે ઉત્તમ દેખાવ કરનાર 3 રાજ્યો ઝારખંડ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની પણ પ્રશંસા કરી હતી.
India is best placed to leverage the power of technology and leap-frog into the future while ensuring empowerment of every citizen.
ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભારત એક ઉત્તમ સ્થળ છે અને અમે દરેક નાગરિકનાં સશક્તિકરણની ખાતરી કરીને ભવિષ્ય તરફ હરણફાળ ભરીશું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading