The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He requested that Governors could help to ensure adoption of international best practices through introduction of viable Demonstration projects where agriculture universities played a lead role.
તેમણે વિનંતી કરી હતી કે, વ્યવહારુ પ્રદર્શન પરિયોજનાઓનો અમલ કરીને રાજ્યપાલો શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ અપનાવવાનું સુનિશ્ચિત કરી શકે છે જેમાં કૃષિ યુનિવર્સિટીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.
The students whose entries are judged the best for both the competitions will be invited to take part in the programme to be held in Delhi.
જે વિદ્યાર્થીઓના નિબંધ બન્ને સ્પર્ધાઓમાં સર્વશ્રેષ્ઠ રહેશે તેમને દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.
Prime Minister emphasized that an improvement framework for Nirmal Ganga would require fullest cooperation from the public at large and greater awareness through dissemination of best practices from cities situated along the banks of national rivers.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, નિર્મળ ગંગા માટે સુધારા માળખામાં રાષ્ટ્રીય નદીઓના કાંઠે વસેલા શહેરોમાંથી શ્રેષ્ઠ પ્રથાઓના પ્રસાર દ્વારા ઘણી મોટાપાયે જનજાગૃતિની તેમજ લોકો તરફથી ખૂબ મોટાપાયે પૂર્ણ સહયોગની જરૂર પડશે.
I congratulate him and wish him the very best for this responsibility.
હું તેમને અભિનંદન અને આ જવાબદારી માટે શુભેચ્છા પાઠવું છું.
I believe India's changing business culture, its expansion and its potential, will set the best example.
હું સમજું છું કે ભારતના બદલાતા વેપાર કલ્ચર, તેનો વિસ્તાર, તેનું સામર્થ્ય, તેનું ઉત્તમ ઉદાહરણ હશે.
Friends, Today's India wants fast banking transactions, and wants to see the best use of technology.
મિત્રો, આજે ભારત ઝડપી બેન્કીંગ વ્યવહારો ઈચ્છે છે, ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ થતા જોવા માગે છે.
In fact a setback may mean that the best is yet to come.
હકીકતમાં આવા પછડાટોનો અર્થ એવો હોઈ શકે કે હજું શ્રેષ્ઠ આવવાનું બાકી છે.
I would also like to wish you all the best on the occasion of this festival.
આ પર્વના અવસરે પણ હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવુ છું.
NITs are Institutions of National Importance known to be among the best teaching Institutions in the field of engineering and technology and have made a remarkable presence with their high-quality technical education.
એનઆઈટી એ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ છે જે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થાઓમાં ગણાય છે અને તેઓએ તેમની ઉચ્ચ ગુણવત્તાના ટેકનિકલ શિક્ષણ સાથે નોંધપાત્ર હાજરી આપી છે.
Both countries will benefit from exchange of best practices of the respective countries in the field of early childhood.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…