The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He will be remembered for his wonderful usage of humour and satire to showcase the life and struggles of common citizens.
તેઓ સામાન્ય નાગરિકોનાં જીવન અને તેમનાં સંઘર્ષને દર્શાવવા રમૂજ અને કટાક્ષનો અદ્ભૂત ઉપયોગ કરવા માટે હંમેશા યાદ રહેશે.
He said the Union Government is focusing on infrastructure development, which will make a fundamental difference in the lives of the common man.
તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે સામાન્ય નાગરિકનાં જીવનમાં મૂળભૂત ફરક લાવશે.
Religious and cultural traditions flowing from our deep sense of kinship and our common Buddhist heritage bind us as closely as does our shared historical past.
આપણાં સહિયારા ઐતિહાસિક ભૂતકાળની જેમ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ગાઢ સંબંધ અને આપણો સહિયારો બૌદ્ધિક વારસો એકતાંતણે જોડી રાખે છે.
We have a common vision for the future, built on commitment to inclusion and integration, belief in sovereign equality of all nations irrespective of size, and support for free and open pathways of commerce and engagement.
અમે ભવિષ્ય માટે સમાન દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ, જે સર્વસમાવેશકતા અને સંકલિતતાની કટિબદ્ધતા પર નિર્મિત છે, જે વિસ્તારને ધ્યાનમાં રાખ્યાં વિના તમામ દેશોની સમાન સાર્વભૌમિકતામાં માને છે તથા વાણિજ્ય અને જોડાણનાં સ્વતંત્ર અને મુક્ત માર્ગોને ટેકો આપે છે.
Born when Southeast Asia was a theatre of a brutal war and a region of uncertain nations, ASEAN has united 10 countries behind a common purpose and a shared future.
જ્યારે દક્ષિણપૂર્વ એશિયામાં ક્રૂર યુદ્ધ થયું હતું અને આ વિસ્તારમાં અનિશ્ચિત ભવિષ્ય ધરાવતાં દેશોનો મંચ બની ગયો હતો, ત્યારે 10 દેશોનાં સંગઠન તરીકે સ્થાપિત આસિયાન સામાન્ય ઉદ્દેશ અને સહિયારું ભવિષ્ય ધરાવે છે.
In international forums, our two countries have close cooperation and common approaches on matters of mutual interest.
આંતરરાષ્ટ્રીય મંચો પર આપણા બંને દેશોએ પારસ્પરિક હિતોની બાબતો પર ગાઢ સહકાર સ્થાપિત કર્યો છે અને સામાન્ય અભિગમ અખત્યાર કર્યો છે.
He said there is also a strong undercurrent for excellence from the common citizens of India.
તેમણે જણાવ્યું હતું કે, ભારતનાં સામાન્ય નાગરિકો ઉત્કૃષ્ટતા ધરાવે છે અને તેને બહાર કાઢવાની જરૂર છે.
It will provide impetus to development and enable the two countries to realize their developmental aspirations, shared destiny and common vision of a peaceful and prosperous South Asia.
તે વિકાસને પ્રોત્સાહન આપશે અને બન્ને દેશોને તેમના વિકાસાત્મક ધ્યેયોને, તેમના ભવિષ્યની વહેંચણી અને શાંતિપૂર્ણ તથા સમૃદ્ધ દક્ષિણ એશિયાના સામાન્ય દ્રષ્ટિબિંદુને સમજવામાં શક્તિમાન બનાવશે.
He said that the reforms being undertaken by the Union Government are also aimed at improving ease of living for the common people.
તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હાથ ધરેલા સુધારાનો ઉદ્દેશ સામાન્ય લોકો માટે જીવનની સરળતામાં સુધારો કરવાનો પણ છે.
This success will bring benefits of our space programme to the common man.
આ સફળતા સામાન્ય માનવીને આપણા અંતરિક્ષ કાર્યક્રમનો લાભ પ્રદાન કરાવશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…