common - Example Sentences

Popularity:
Difficulty:
કામન
He directed officials that the creation of One Nation; One Market; One Tax would greatly benefit the common man.
તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, એક રાષ્ટ્ર, એક બજાર, એક કરવેરાની વ્યવસ્થા ઊભી થવાથી સામાન્ય નાગરિકને મોટો લાભ થશે.
The Prime Minister noted that digital technology is playing a key role in making the lives of the common man simpler, including through faster and more transparent service delivery.
પ્રધાનમંત્રીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ડિજિટલ ટેકનોલોજી સામાન્ય નાગરિકોનાં જીવનને સરળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, જેમાં ઝડપી અને વધારે પારદર્શક સેવાનું પ્રદાન સામેલ છે.
The Common Application Software (CAS) will be developed by the BMGF with support of their partners and would be made available to the Ministry free of cost along with its ‘Source Code’ for hosting by MWCD with NIC.
કોમન એપ્લિકેશન સોફ્ટવેર (સીએએસ), બીએમજીએફ દ્વારા તેના ભાગીદારોની મદદથી વિકસાવવામાં આવશે અને મંત્રાલયને તે વિનામૂલ્યે એમડબલ્યુસીડી તેમજ એનઆઈસી સહિતના સોર્સ કોડ સાથે અપાશે.
He said a network of over 3 lakh Common Service Centres is helping to provide a range of services, digitally, to the people in rural areas.
તેમણે કહ્યું હતું કે, ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટરથી વધારેનું એક નેટવર્ક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ડિજિટલ રીતે ઘણાં પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી રહ્યું છે.
He emphasized that there should be no “space” between the common man and space.
તેમણે સામાન્ય માનવી અને સ્પેસ વચ્ચે કોઇ પણ પ્રકારનું અંતર ન હોવા પર ભાર મૂક્યો હતો.
This is the demand of the common man of the country.
આ સમયની માંગ છે, દેશનાં સામાન્ય નાગરિકની માંગ છે.
It aims at working as a strong regional inter¬governmental body for combating wildlife crime by attempting common goals and approaches for combating illegal trade in the region.
તેનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં અવૈધ વ્યાપારનો સામનો કરવા માટે સમાન લક્ષ્યો તેમજ દ્રષ્ટિકોણો દ્વારા વન જીવન અપરાધોનો સામનો કરવા માટે એક મજબૂત ક્ષેત્રિય અંતઃ સરકારી એકમના રૂપમાં કાર્ય કરવાનું છે.
We are linked by geography and history, united against many common challenges and bound by many shared aspirations.
અમે ભૌગોલિક અને ઐતિહાસિક રીતે જોડાયેલા છીએ, અનેક સમાન પડકારો સામે એક થઈને લડી રહ્યા છીએ અને પરસ્પર અનેક અપેક્ષાઓ સાથે બંધાયેલા છીએ.
Five years was all it took to achieve the objective of independence, once the entire country shared this common resolve, the Prime Minister said.
સ્વતંત્રતાના હેતુને સિદ્ધ કરવામાં પાંચ વર્ષ લાગ્યા હતા અને એક વાર આખો દેશ આ સમાન હેતુ માટે કટિબદ્ધ થયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
c) The Agreement seeks to enhance the ‘implementation of the Convention’ whilst reflecting the principles of equity and common but differentiated responsibilities and respective capabilities, in the light of different national circumstances.
C. આ સમજૂતિ સંમેલનના અમલીકરણની ખાતરી કરે છે પરંતુ અલગ અલગ જવાબદારીઓ અને ક્ષમતાના સિદ્ધાંતોને દર્શાવે છે.

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading