The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The states and the Centre come together to pursue common objectives.
રાજ્યોએ અને કેન્દ્ર સરકારે સમાન ધ્યેયો સાથે વિકાસ સાધવા માટે હાથ મિલાવ્યા છે.
Interacting with the Officer Trainees, the Prime Minister said that their uniform was a symbol of power, and they should ensure that this ‘power’ is used to ’empower’ the common man.
પ્રશિક્ષણ અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની વર્દી શક્તિનું પ્રતીક છે અને તેમણે આ વાતને સુનિશ્ચિત કરવી પડશે કે આ શક્તિ સામાન્ય જનતાને શક્તિ સંપન્ન બનાવવા માટે ઉપયોગમાં આવે.
Prime Minister expressed hope for a positive outcome from the forthcoming COP-21 Summit that was equitable, balanced and guided by the principles and provisions of the UNFCC, especially the principle of common but differentiated responsibility and respective capabilities.
પ્રધાનમંત્રીએ આગામી સીઓપી-21 શિખર સંમેલનના સકારાત્મક પરિણામની આશા વ્યક્ત કરતા કહ્યું કે આ પરિણામ ન્યાયસંગત, સંતુલિત અને યુએનએફસીસી, વિશેષ રૂપથી સામાન્ય સિદ્ધાંતો પરંતુ વિભિન્ન જવાબદારી અને સંબંધિત ક્ષમતાઓના સિદ્ધાંત અને પ્રાવધનો દ્વારા દિશા-નિર્દેશિત હોવા જોઈએ.
For the common man this is an opportunity to come out of the grip of middlemen.
સામાન્ય માનવીના જીવનમાં આ વચેટીયાઓથી મુક્તિની તક છે.
We exchanged views on the emerging regional situation and global issues of common concern.
અમે ઉભરતી ક્ષેત્રિય સ્થિતિ અને સામાન્ય મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યો છે.
To reach the common people, there was a need to make dharma, or right living, more accessible, closer to their daily lives.
સામાન્ય લોકો સુધી પહોંચવા ધર્મ કે રોજિંદી જીવનશૈલી ઊભી કરવાની, તેમને લોકોના રોજિંદી જીવનમાં વણી લેવાની જરૂર હતી.
The MoC aims to further promote cooperation amongst the BRICS Revenue administrations in international forum on common areas of interest in tax matters and in the area of capacity building and knowledge sharing.
આ MoCનો હેતુ કર બાબતે આંતરરાષ્ટ્રીય મંચ પર કેટલીક સમાન બાબતોમાં ક્ષમતાના વિકાસ અને નોલેજ શેરિંગમાં સહકારનો વિકાસ કરવાનો છે.
Our cooperation is not just for our common prosperity.
આપણો સહકાર ફક્ત આપણી સામાન્ય સમૃદ્ધિ માટે જ નથી.
39. As Strategic Partners, the two countries share converging views on key regional and global issues and continue to consult and coordinate closely with each other on matters of common interest.
વ્યૂહાત્મક ભાગીદારી તરીકે, બંને દેશો મહત્ત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એકસમાન વિચારો ધરાવે છે તથા સામાન્ય હિતની બાબતો પર એકબીજા સાથે ગાઢ સંકલન ધરાવે છે.
50. Indian and France share a common interest to cooperate and collaborate for the stability and prosperity of Africa, including through development oriented initiatives such as capacity building programs and joint projects.
ભારત અને ફ્રાન્સ આફ્રિકાની સ્થિરતા અને સમૃદ્ધિ માટે સહકાર અને જોડાણમાં સામાન્ય હિત ધરાવે છે, જેમા ક્ષમતા નિર્માણ માટેનાં કાર્યક્રમો અને સંયુક્ત પ્રકલ્પો જેવી વિકાસલક્ષી પહેલો સામેલ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…