common - Example Sentences

Popularity:
Difficulty:
કામન
Prime Minister outlined that the common goal for the country is to ensure minimum loss of life.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશનો સામાન્ય લક્ષ્યાંક જીવનનું લઘુતમ નુકસાન એટલે કે ઓછામાં ઓછા મૃત્યુ સુનિશ્ચિત કરવાનું છે.
It is again reiterated that no street lights, common area places, hospitals and other essential services have to switch off their lights.
અહીં ફરી ભારપૂર્વક જણાવવામાં આવે છે કે, સ્ટ્રીટ લાઇટ, કોમન એરિયાની લાઇટ, હોસ્પિટલ અને અન્ય આવશ્યક સેવાઓની લાઇટો બંધ કરવાની નથી.
At the same time, Shri Naidu, said that there has to be a common understanding among all religious groups that social distancing norms cannot be taken lightly and there should not be large congregations till the current challenge is overcome.
શ્રી નાયડુએ એમ પણ જણાવ્યું કે આ સાથે જ, તમામ ધાર્મિક જૂથોમાં એક સમાન સમજ હોવી જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને હળવાશથી લઈ શકાય નહીં અને જ્યાં સુધી આ મહામારીની સમસ્યામાંથી બહાર ન નીકળીએ ત્યાં સુધી મોટા મેળાવડા યોજી શકાય નહીં.
Let us learn from the teachings of Jesus Christ and work together to advance the common good of entire humanity.
ચાલો આપણે ઇસુ ખ્રિસ્તની શિક્ષાઓમાંથી શીખીએ અને સમગ્ર માનવતા સામાન્ય હિતને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરીએ.
During the lockdown due to spread of COVID-19 pandemic across the country, pharmacists of Pradhan Mantri Bhartiya Janaushadhi Kendras are delivering quality generic medicines at affordable prices to the common citizens of the country.
કોવિડ-1નાં પ્રસારને કારણે સમગ્ર દેશમાં લાગુ લોકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ કેન્દ્રોના ફાર્માસિસ્ટો દેશનાં સામાન્ય નાગરિકોને વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડે છે.
In view of the lockdown being extended till April 30, the govt has postponed all the common entrance tests.
30મી એપ્રિલ સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું હોવાની બાબત ધ્યાનમાં રાખીને સરકારે તમામ સામાન્ય પ્રવેશ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
Unlike previous moments in history, when countries or societies faced off against each other, today we are together facing a common challenge.
ઇતિહાસની અગાઉની ક્ષણોમાં દેશો કે સમાજો એકબીજાની આમનેસામને હતા. એનાથી વિપરીત અત્યારે બધા એકસાથે એકસમાન પડકારનો સામનો કરી રહ્યાં છીએ.
Similarly our colleagues in the Railways are working relentlessly during the lockdown, so that the common man throughout the country does not have to face the shortage of essential commodities.
તેવી જ રીતે રેલવેના સાથીઓ, પણ લોકડાઉનમાં પણ સતત મહેનત કરી રહ્યા છે. જેથી દેશના સામાન્ય લોકોને જરૂરી વસ્તુઓની અછત ન રહે.
Doctors, cleaning staff and other such services personnel, and even our police organisations are being seen in a new light by the common people.
ડૉક્ટર હોય, સફાઈ કર્મી હોય, અન્ય સેવા કરનારા લોકો હોય – એટલું જ નહીં આપણી પોલીસ વ્યવસ્થાને લઈને પણ સામાન્ય લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે.
The Prime Minister said, doctors, cleaning staff and other such services personnel, and even the police organisations are being seen in a new light by the common people.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકો ડૉક્ટરો, સફાઈ કામદારો અને આ જ પ્રકારની સેવા કરતાં અન્ય વ્યક્તિઓ તથા પોલીસ કર્મચારીઓને નવી દ્રષ્ટિ સાથે જોઈ રહ્યાં છે.

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading