common - Example Sentences

Popularity:
Difficulty:
કામન
The Prime Minister emphasized that the fruits of science, technology and innovation must reach the common man, solve common day-to-day problems, and facilitate ease of living for the people of India.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણના ક્ષેત્રે પ્રાપ્ત થયેલાં ફાયદાઓ સામાન્ય માનવી સુધી પહોંચવાં જોઈએ, સામાન્ય માનવીની રોજબરોજની સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ અને ભારતના લોકોનું જીવન સરળ બનવું જોઈએ.
We are both aware that rapid spread of terrorism and radical ideology poses a common challenge to both our societies.
અમે બંને એ બાબત જાણીએ છીએ કે ઝડપથી ફેલાઈ રહેલો આતંકવાદ અને કટ્ટર વિચારધારા બંને દેશના લોકો માટે સમાન પડકાર છે.
He also said that FICCI must also voice concerns, when necessary, on issues such as builders exploiting the common man.
તેમણે એવું પણ કહ્યું હતું કે, ફિક્કીએ સામાન્ય નાગરિકોનું બિલ્ડર્સ દ્વારા થતું શોષણ જેવી સમસ્યાઓ પર જરૂરી જણાય ત્યારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ.
We also face common concerns and challenges.
આપણે સામાન્ય પડકારો અને સમસ્યાઓનો પણ સામનો કરીએ છીએ.
We have organised a Ramayana Festival with troupes from ASEAN countries, to showcase our common cultural treasure through this great epic.
અમે આસિયાન દેશોમાંથી આવેલી મંડળીઓ સાથે રામાયણ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જે આ મહાકાવ્ય આપણાં સહિયારા સાંસ્કૃતિક અમૂલ્ય વારસાને દર્શાવે છે.
We have also jointly released a set of commemorative stamps, to celebrate our common heritage.
આપણે આપણાં સહિયારા વારસાની ઉજવણી કરવા સ્મતિ સ્વરૂપે ટિકિટોનાં સેટનું સંયુક્તપણે વિમોચન કર્યું.
The satellite would provide services specific to individual countries as per their own needs and priorities, as also common services.
ઉપગ્રહ દેશોને તેમની પોતાની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ મુજબ વિશિષ્ટ સેવાઓ તથા સામાન્ય સેવાઓ પ્રદાન કરશે.
He said that a positive transformation, and a common resolve is required for this.
તેમણે જણાવ્યું કે આ માટે હકારાત્મક પરિવર્તન અને સામાન્ય માનવીની વચનબદ્ધતાની જરૂર છે.
He also mentioned the role played by women in the freedom struggle, and said that women can add immense strength to our common objectives, even today.
સ્વતંત્રતાની ચળવળમાં મહિલાઓએ અદા કરેલી ભૂમિકાને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે આપણા સામાન્ય હેતુને સિદ્ધ કરવા માટે મહિલાઓ મોટી તાકાત બની શકે છે.
The Prime Minister said that Laxman’s common man was timeless and pan-Indian.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, લક્ષ્મણનો કોમન મેન (સામાન્ય માણસ) શાશ્વત અને અખિલ ભારતીય નાગરિક રહ્યો છે.

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading