common - Example Sentences

Popularity:
Difficulty:
કામન
Shri Gowda further said that these schemes will increase competitiveness of domestic production of bulk drugs and medical devices due to benefits available in clusters in the form of state of art common infrastructure and logistics facilities.
શ્રી ગૌડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાઓ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સુવિધાઓના રૂપમાં ક્લસ્ટર્સમાં ઉપલબ્ધ લાભોના કારણે જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનમાં સ્પર્ધાત્મકતા વધારશે.
Villages across all districts of Uttar Pradesh will join this program through the Common Service Centers and Krishi Vigyan Kendras, maintaining the norms of social distancing in the wake of the Covid-19 pandemic.
ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-1 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
He noted that India had deep rooted ties with all the three countries and was privileged to share a common outlook on key global issues with them.
તેમણે નોંધ્યું હતું કે ભારત આ ત્રણેય દેશો સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે અને મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર તેમના સમાન દૃષ્ટિકોણ હોવાની બાબતને ખૂબ સારી ગણાવી હતી.
Indias drug manufacturers have also enabled India to supply Hydroxychloroquin to 140 countries. The Health Ministers agreed to continue to jointly work in the area of health and other common interests.
બંને દેશના આરોગ્યમંત્રી એ વાતે સંમત થયા હતા કે, આરોગ્ય અને અન્ય સહિયારા હિતોના ક્ષેત્રોમાં બંને દેશો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
As children of planet Earth, we must join hands to address our common challenges and achieve our common goals.
આ પૃથ્વીના સંતાનો તરીકે, આપણા સહિયારા પડકારોનો સામનો કરવા માટે અને આપણા સમાન લક્ષ્યો સિદ્ધ કરવા માટે અવશ્યપણે આપણે હાથમાં હાથ મિલાવીને આગળ વધુ જોઇએ.
As children of planet Earth, we must join hands to address our common challenges and achieve our common goals.
આ પૃથ્વીના સંતાનો તરીકે, આપણા સહિયારા પડકારોનો સામનો કરવા માટે અને આપણા સમાન લક્ષ્યો સિદ્ધ કરવા માટે અવશ્યપણે આપણે હાથમાં હાથ મિલાવીને આગળ વધુ જોઇએ.
With Mauritius, we share not only the waters of the Indian Ocean but also a common heritage of kinship, culture, and language.
મોરિશિયસ સાથે અમે હિંદ મહાસાગરનાં પાણીની વહેંચણી કરીએ છીએ તેટલુ જ નહી પણ, સંબંધો, સંસ્કૃતિ અને ભાષાનો સમાન વારસો પણ ધરાવીએ છીએ.
Similarly, the construction of Ram Mandir has started with the help and contribution of common citizens, he said.
આ જ રીતે રામમંદિરનું નિર્માણ સામાન્ય નાગરિકોની મદદ અને પ્રદાન સાથે શરૂ થયું છે.
Friends, India and Cyprus share the common objective of bringing about an early reform of the United Nations Security Council.
મિત્રો, ભારત અને સાયપ્રસ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વહેલાસર સુધારા કરવાનો સામાન્ય ઉદ્દેશ ધરાવે છે.
We also share a common outlook on the present economic order in the world.
આપણે દુનિયામાં હાલની આર્થિક સ્થિતિ પર સામાન્ય દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ.

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading