common - Example Sentences

Popularity:
Difficulty:
કામન
Friends, in order to advance the common man's interest in Tripura, I have just inaugurated developmental projects worth lakhs and millions.
સાથીઓ, ત્રિપુરાના સામાન્ય માનવીના હિતને વધારવાના હેતુ સાથે હમણાં મેં સેંકડો કરોડની પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું છે.
Cabinet Cabinet approves inclusion of Common Services Centres under MEITY as Enrolment Agency for PM-SYM Benefits:
મંત્રીમંડળ મંત્રીમંડળે પીએમ-એસવાયએમ માટે નામાંકન કરનારી એજન્સી તરીકે એમઇઆઇટીવાય હેઠળ કોમન સર્વિસ સેન્ટર્સમાં સામેલ કરવા મંજૂરી આપી લાભ: RP
These programmes would witness participation of doctors, health experts, NGOs and beneficiaries, which would help in spreading awareness about the scheme to common masses.
આ કાર્યક્રમમાં ડૉક્ટર, આરોગ્ય નિષ્ણાતો, એનજીઓ અને લાભાર્થીઓ પણ ભાગ લેશે, જે સામાન્ય લોકસમૂહમાં યોજના અંગે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશે.
He said the Elections this time have been marked by a positive vote, which emerges from trust that the common man feels, based on his day-to-day experiences.
તેમણે જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં સકારાત્મક મતદાન જોવા મળ્યું હતું, જે રોજ-બરોજના અનુભવના આધારે સામાન્ય લોકોએ અનુભવેલા વિશ્વાસમાંથી પેદા થયું છે.
To achieve the goal of becoming a five trillion dollar economy by 2024, the Prime Minister urged States to aim to increase their economy by 2 to 2.5 times, which would also increase the common mans purchasing power.
વર્ષ 2024માં ભારતીય અર્થતંત્રનું વધારીને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવાનાં લક્ષ્યાંકને પાર પાડવા પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને તેમનાં અર્થતંત્રોમાં 2-2.5 ગણો વધારો કરવાનો ઉદ્દેશ બનાવવાની વિનંતી કરી હતી, જેનાથી સામાન્ય નાગરિકોની ખરીદક્ષમતામાં પણ વધારો થશે.
It has been decided to have a common State Bench for the States of Sikkim, Nagaland, Manipur and Arunachal Pradesh.
સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશ માટે કોમન સ્ટેટ બેન્ચ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
This portal must be made available at Common Service Centres (CSCs), rural haats etc., with the required mass media coverage so that the workers are well-informed their bargaining skills and decision-making power are strengthened.
આ પોર્ટલ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી), ગ્રામીણ હાટો વગેરેમાં અવશ્ય ઉપલબ્ધ હોય, જેમાં આવશ્યક જનસંચાર કવરેજ હોય જેથી શ્રમિકો પોતાના સોદાબાજીના કૌશલ્યથી સંપૂર્ણ માહિતગાર રહી શકે અને તેમની નિર્ણય કરવાની શક્તિ પણ મજબૂત હોય.
Candidates may also choose to visit any Common Service Centre and receive assistance in filling-up the online application.
ઉમેદવારો કોઈપણ સામાન્ય સર્વિસ સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી કરવામાં મદદ મેળવી શકે છે.
These Post Offices will show-case the women power to empower common citizens by better delivery of Postal Services.
આ પોસ્ટ ઓફિસો સામાન્ય નાગરિકોને ઉત્તમ ટપાલ સેવાઓ પુરી પાડીને સ્ત્રી સશક્તિકરણનું સર્વોત્તમ ઉદાહરણ પુરુ પાડશે.
The onal Councils are mandated to discuss and make recommendations on any matter of common interest in the field of economic and social planning, border disputes, linguistic minorities or inter-State transport etc.
ઝોનલ પરિષદોને આર્થિક અને સામાજિક આયોજન, સરહદી વિવાદો, ભાષાગત લઘુમતીઓ કે આંતર-રાજ્ય પરિવહન વગેરે ક્ષેત્રમાં સામાન્ય હિતોની કોઈ પણ બાબત પર ચર્ચા કરવા અને ભલામણ કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે.

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading