Advertisement - Remove

reduce - Example Sentences

Popularity:
Difficulty:
રડૂસ / રિડૂસ / રિડૂસ / રીડૂસ
Benefits: The allotment of land will encourage the production of life-saving vaccines for children, to strengthen the vaccine security of the country, and would reduce the cost, besides providing import substitution as presently these are being imported.
ફાયદાઓ: જમીનની ફાળવણીથી બાળકો માટે જીવન રક્ષક રસીઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે દેશમાં રસીકરણ સુરક્ષા કાયમી થવા, રસીકરણ પર ખર્ચો ઘટાડવા અને આયાતના વિકલ્પોને ઘટાડવામાં મદદ મળશે.
Their feedback is that the decision to reduce corporate tax has led to a very positive message not only in India but also among the global business leaders.
તેમનો પ્રતિભાવ છે કે કૉર્પોરેટ ટેક્સ ઓછો કરવાના નિર્ણયથી માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક ઉદ્યોગપતિઓમાં ઘણો હકારાત્મક સંદેશ ગયો છે.
The Chief Secretary, Haryana stated that the Chief Minister has directed all concerned to reduce the cases of stubble burning in the State at the earliest.
હરિયાણાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠુંઠા બાળવાના કિસ્સાઓ વહેલામાં વહેલી તકે ઘટાડવા માટે મુખ્યમંત્રીએ તમામ સંબંધિત અધિકારીઓને નિર્દેશો આપ્યા છે.
This will reduce the existing stagnation of PT BWS officers.
એનાથી પીએન્ડટી બીડબલ્યુએસ અધિકારીઓની હાલની નિષ્ક્રિયતામાં ઘટાડો થશે.
Prime Minister wished that Intra-BRICS trade and investment targets should be more ambitious and invited their suggestions to further reduce the cost of trade between the BRICS countries.
પ્રધાનમંત્રીએ ઇચ્છા વ્યક્ત કરી કે ઇન્ટ્રા-બ્રિક્સ વેપાર અને રોકાણ લક્ષ્યાંક વધુ મહત્વાકાંક્ષી હોવા જોઈએ અને બ્રિક્સ દેશો વચ્ચેના વેપારની કિંમતમાં વધુ ઘટાડો કરવા સભ્ય દેશોના સૂચનોને આવકાર્યા હતા.
Advertisement - Remove
The Memorandum of Cooperation (MoC) covers the following areas of cooperation:- a) To reduce maternal, neonatal and child morbidity and mortality, improve key nutrition outcomes, by improving the reach, coverage and quality of essential primary health, immunization and nutrition services.
આ સમજૂતીકરાર અંતર્ગત નીચેનાં ક્ષેત્રોમાં સહયોગની વ્યવસ્થા કરવામાં આવી છેઃ 1. માતાઓ, નવજાત બાળકો અને બાળકોનાં મૃત્યુદરમાં ઘટાડો કરવા અને પોષણ સેવાઓને શ્રેષ્ઠ બનાવવા માટે રસીકરણ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓની પહોંચ તમામ લોકો સુધી સરળ અને સુગમ બનાવવી.
He also mentioned that the priority of his Government is to reduce middlemen and other layers between the farmer and the consumer.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, એમની સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ અને અન્ય સ્તરો ઘટાડવાની છે.
Single use plastics have been a challenge for environment protection and we in India have been on a mission mode to reduce its usage.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણલક્ષી સંરક્ષણ માટે પડકારજનક છે અને અમે ભારતમાં એના વપરાશને ઘટાડવા યુદ્ધને ધોરણે કામ કરી રહ્યાં છીએ.
These efforts will not only reduce carbon emissions but may also reduce India's dependence on crude oil imports, he added.
તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રયાસોથી કાર્બન ઉત્સર્જનમાં તો ઘટાડો થશે જ સાથે-સાથે ક્રૂડની આયાત માટે અન્ય દેશ પર ભારતની નિર્ભરતા પણ ઘટશે.
These efforts will not only reduce carbon emissions but may also reduce India's dependence on crude oil imports, he added.
તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રયાસોથી કાર્બન ઉત્સર્જનમાં તો ઘટાડો થશે જ સાથે-સાથે ક્રૂડની આયાત માટે અન્ય દેશ પર ભારતની નિર્ભરતા પણ ઘટશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading