The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Over the last four years, the aim of my government is to reduce government and increase governance.
છેલ્લા ચાર વર્ષમાં મારી સરકારનો ઉદ્દેશ સરકારનો હસ્તક્ષેપ ઘટાડવાનો અને શાસનની ગુણવત્તા વધારવાનો છે.
Pradhan Mantri Jan ArogyaYojana (PM-JAY) aims to reduce the financial burden on poor and vulnerable groups arising out of catastrophic hospital episodes and ensure their access to quality health services.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)નો ઉદ્દેશ હોસ્પિટલની મુશ્કેલ મુલાકાતોમાં ગરીબો અને વંચિત સમુદાયો પર નાણાકીય ભારણ ઘટાડવાનો છે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દર વર્ષે કુટુંબદીઠ રૂ.
Pradhan Mantri Jan ArogyaYojana (PM-JAY) aims to reduce the financial burden on poor and vulnerable groups arising out of catastrophic hospital episodes and ensure their access to quality health services.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)નો ઉદ્દેશ હોસ્પિટલની મુશ્કેલ મુલાકાતોમાં ગરીબો અને વંચિત સમુદાયો પર નાણાકીય ભારણ ઘટાડવાનો છે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે.
And, in doing so, we will create better wellness among people, rely more on local resources and reduce healthcare costs.
અને, આમ કરતા, અમે લોકોમાં વધુ સારી તંદુરસ્તી લાવી શકીશું, તેમને સ્થાનિક સ્ત્રોતો પર વધુ નિર્ભર બનાવી શકીશું અને સ્વાસ્થ્ય સંભાળનો ખર્ચ ઘટાડી શકીશું.
We will also reduce the social and economic costs to our society and promote a more environment friendly healthcare system.
અમે સમાજને પડતો સામાજિક અને આર્થિક ખર્ચ પણ ઘટાડીશું અને વધુ પર્યાવરણ-મિત્ર હોય તેવી સ્વાસ્થ્ય સંભાળની વ્યવસ્થાને પ્રોત્સાહન આપીશું.
Indeed, effective supervision and better use of technology can reduce capital requirements.
અલબત્ત, અસરકારક દેખરેખ અને ટેકનોલોજીના વધુ સારા ઉપયોગથી મૂડીની જરૂરિયાતો ઘટાડી શકાય છે.
A shopkeeper can go online to reduce his inventory and speed up collections.
એક દુકાનદાર પોતાનો છુટક ખર્ચ ઘટાડવા અને ઝડપથી ઉઘરાણી કરવા ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
When we speak of targets, we must not only reduce the use of fossil fuel, but also moderate our life style.
જ્યારે આપણે લક્ષ્યોની વાત કરીએ છીએ, ત્યારે ફક્ત આપણને કેવળ જીવાશ્મ ઈંધણના ઉપયોગને જ ઓછુ ના કરવું જોઇએ પરંતુ આપણી જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો જરૂરી છે.
Composting can reduce the volume of waste to landfill/dumpsite by converting the waste into useful by-products.
શહેરના કચરામાંથી ખાતર બનાવવાને કારણે એટલે કે કચરાને ઉપયોગી ઉપપેદાશમાં ફેરવવાને પગલે ખુલ્લી જમીનો અને કચરો નાંખવાની જગ્યાએ કચરાની માત્રામાં પણ ઘટાડો કરી શકાશે.
The objective of the proposal is to allow flexibility in optimal use of domestic coal in efficient Generating Stations resulting in reduction in the cost of electricity generation and reduce the power purchase cost of State Distribution companies.
પ્રસ્તાવનો ઉદ્દેશ એ છે કે કાર્યક્ષમ વીજ ઉત્પાદક સ્ટેશનો ખાતે ઘરઆંગણાના કોલસાનો ઈષ્ટતમ ઉપયોગ કરીને વીજ ઉત્પાદનનો ખર્ચ ઘટાડવામાં આવે અને તેના પગલે રાજ્યની વીજ વિતરણ કંપનીઓનો વીજળી ખરીદવાનો ખર્ચ ઘટે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…